રાશિ પ્રમાણે પતિ પોતાની પત્નીને આજે કઈ ખાસ ભેટ આપે, તેમજ પત્ની કયો ખાસ શૃંગાર કરે, જેથી તમને તમામ પ્રકારના લાભ મળે
મેષ
પતિ પોતાની પત્નીને લાલ ડ્રેસ ભેટમાં આપે
પૂજા થાળીમાં વિશેષ: પાંચ મેવા
શૃંગાર: લાલ બિંદુ
ચંદ્રને જળ ચડાવતા પહેલા 9 વાર મંત્રનો જાપ કરો
ઓમ મહેશ્વરાય નમ:
લાભ: પતિને લાંબુ આયુષ્ય મળશે
વૃષભ
પતિ પોતાની પત્નીને ચાંદીની પાયલ ભેટમાં આપે
પૂજા થાળીમાં વિશેષ: કપૂર
શૃંગાર: મંગળસૂત્ર
ચંદ્રને જળ ચડાવતા પહેલા 6 વાર મંત્ર જાપ કરો
ઓમ સંભવાયે નમ:
લાભ: પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ દૂર થશે
મિથુન
પતિ પોતાની પત્નીને હેન્ડ બેગ ભેટમાં આપે
પૂજા થાળીમાં વિશેષ: ઇલાયચી
શૃંગાર: લીલી બંગડીઓ
ચંદ્રને જળ ચડાવતા પહેલા 5 વાર મંત્રનો જાપ કરવો
ઓમ વામદેવાય નમ:
લાભ: પતિને નોકરી/પ્રગતિના યોગ
કર્ક
પતિ પત્નીને મોબાઇલ ભેટમાં આપે
પૂજા થાળીમાં વિશેષ: મિશ્રી
શૃંગાર: હેન્ડ બ્રેસલેટ
ચંદ્રને જળ ચડાવતા પહેલા 11 વાર મંત્રનો જાપ કરો
ઓમ સ્વર્ગાય નમઃ
લાભ: પતિની કોર્ટની સમસ્યા દૂર/ન્યાય મળશે
સિંહ
પતિ તેની પત્નીને ભેટમાં કાંડા ઘડિયાળ આપે
પૂજા થાળીમાં વિશેષ: ફળ
શૃંગાર: પાયલ
ચંદ્રને જળ ચડાવતા પહેલા મંત્રનો 10 વાર જાપ કરો
ઓમ પરમાત્મયે નમઃ
લાભઃ લોકોની ઈર્ષ્યા ઓછી થશે
કન્યા
પતિ તેની પત્નીને ભેટમાં બ્રેસલેટ આપે
પૂજા થાળીમાં વિશેષ: ધરો
શૃંગાર: અંગૂઠાની વીંટી
ચંદ્રને જળ ચડાવતા પહેલા મંત્રનો 14 વાર જાપ કરો
ઓમ સોમાયૈ નમ:
લાભઃ ઘરમાં બરકત/અચાનક ધનલાભ થાય
તુલા
પતિ તેની પત્નીને ભેટમાં ચાંદીની વીંટી આપે
પૂજા થાળીમાં વિશેષ: ગંગાજળ
શૃંગાર: ફૂલોનો ગજરો
ચંદ્ર પર જળ ચડાવતા પહેલા 15 વખત મંત્રનો જાપ કરો
ઓમ સદાશિવાય નમ:
લાભ: સંતાન સુખ પ્રાપ્ત થશે
વૃશ્ચિક
પત્નીને પતિ ભેટમાં ગળાનો હાર આપે
પૂજા થાળીમાં વિશેષ: ગુલાબના ફૂલો
શૃંગાર: નોઝ પિન
ચંદ્રને જળ ચઢાવતા પહેલા 9 વાર મંત્રનો જાપ કરો
ઓમ પ્રજાપતયાય નમ:
લાભઃ પતિ-પત્ની એકબીજાનો આદર કરશે
ધન
પત્નીને પતિ ભેટમાં બંગડીઓ આપે
પૂજા થાળીમાં વિશેષ: ચંદન અગરબત્તી
શૃંગાર: પરાંદા
ચંદ્રને જળ ચડાવતા પહેલા 12 વખત મંત્રનો જાપ કરો
ઓમ મૃત્યુંજય નમ:
લાભઃ વેપારની સમસ્યા હલ થશે
મકર
પત્નીને પતિ ભેટમાં ઇયર રિંગ આપે
પૂજા થાળીમાં વિશેષ: કેસર
શૃંગાર: મોતીની માળા
ચંદ્રને જળ ચડાવતા પહેલા 8 વાર મંત્રનો જાપ કરો
ઓમ રુદ્રાય નમ:
લાભ: જીવનમાં અવરોધોનો અંત આવશે
કુંભ
પત્નીને પતિ ભેટમાં નવરત્ન આપે
પૂજા થાળીમાં ખાસ: ચોખા
શૃંગાર: પગ નીચે કાજળનું તિલક કરવું
ચંદ્રને જળ ચડાવતા પહેલા મંત્રનો 4 વખત જાપ કરો
ઓમ શસવતાય નમ:
લાભ: પતિનો આત્મવિશ્વાસ વધશે
મીન
પતિ તેની પત્નીને ભેટમાં મેક-અપ કીટ આપે
પૂજા થાળીમાં વિશેષ: ચંદનનો ટુકડો
શૃંગાર: કુમકુમ તિલક
ચંદ્રને જળ ચડાવતા પહેલા 7 વાર મંત્રનો જાપ કરો
ઓમ મહાદેવાય નમ:
લાભઃ વિદેશ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે
કરવા ચોથ
કરવા ચોથનો કયા ખાસ ગ્રહથી છે સંબંધ, શું છે ઉપાય
કરવા ચોથ પર સ્ત્રીઓ શૃંગાર કરે છે, આ કારણે કરવા ચોથ પર સૌથી વધારે મહત્વ શૃંગારનું છે.
શૃંગારનો કારક શુક્ર ગ્રહ છે - સંપૂર્ણ શૃંગાર કરો
કુંડળીમાં પ્રેમ અને લગ્નનો શુક્ર ગ્રહ
મંત્ર: ઓમ શુ શુક્રાય નમ: = 6 માળા
મંગળ ગ્રહ Passion/લાંબા આયુષ્ય/પ્રેમનો કારક
લાલ રંગનો ચાંડલો/દુપટ્ટો/લાલ કપડાં પહેરવા જ જોઈએ
લાભ: પતિ તમારા દિવાના થશે
લાંબી ઉંમર સુધી પ્રેમ જળવાયેલો રહેશે