ETV Bharat / bharat

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ, આ રાશિના લોકો ઘરની બહાર નીકળતા પહેલા રાખે ખાસ ધ્યાન - રાશિફળ

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ (Weekly Horoscope)? સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ, શું કરવું જોઈએ? આ દરેક બાબતના જવાબ આપી રહ્યાં છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના.

જાણો કેવું રહેશે આપનું આગામી સપ્તાહ
જાણો કેવું રહેશે આપનું આગામી સપ્તાહ
author img

By

Published : Oct 17, 2021, 6:06 AM IST

મેષ

જીવનમાં નવો જોશ તેમજ નવી દિશા મળશે

તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેનો અંત આવશે

શુભ દિવસ: ગુરૂવાર

શુભ રંગ: કેસરી

સપ્તાહનો ઉપાય: મંદિરમાં માથું નમાવવું

સાવધાની: મોડી રાત્રે ઘરની બહાર ન રહેવું

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ, આ રાશિના લોકો ઘરની બહાર નીકળતા પહેલા રાખે ખાસ ધ્યાન

વૃષભ

તમારા શબ્દો પર નિયંત્રણ રાખો; અન્યથા કાનૂની સમસ્યા રહેશે

વિવાહિત જીવન સુખી રહેશે

શુભ દિવસ: શનિ

શુભ રંગ: લેમન

અઠવાડિયાનો ઉપાય: એક ચપટી સિંદૂર નજીક રાખો

સાવધાની: નસીબ પર ભરોસો ન કરો (કર્મેવ જયતે)

મિથુન

મિત્રોના સહયોગથી કામ બનશે

વિદેશથી સારા સમાચાર મળશે

શુભ દિવસ: સોમ

શુભ રંગ: લાલ

સપ્તાહનો ઉપાય: પક્ષીઓને આખા મગની દાળ આપો

સાવધાની: ગુરુનો અનાદર ન કરો

કર્ક

જીવનમાં સ્થિરતા આવશે

આવક વધશે; પરંતુ ખર્ચો પણ સમાન રહશે

શુભ દિવસ: શુક્ર

શુભ રંગ: લીલો

સપ્તાહનો ઉપાય: 10 રૂપિયાનો સિક્કો મંદિરમાં રાખવો

સાવધાની: તમારું વાહન કોઈને ન આપો, કોઈનું વાહન ન લો

સિંહ

માન-સન્માન અને વેપારમાં લાભના યોગ બનશે

આ અઠવાડિયે કંઈક નવું કરવાની ઈચ્છા પૂરી થશે

શુભ દિવસ: બુધ

શુભ રંગ: મરૂન

સપ્તાહનો ઉપાય: 2 લાડુ; એક મંદિર; બીજો પરિવારના તમામ સભ્યો લે

સાવધાની: કોઈનો અનાદર ન કરો

કન્યા

અઠવાડિયાની શરૂઆત શુભ રહેશે

માનસિક તણાવ દૂર થશે

શુભ દિવસ: મંગળ

શુભ રંગ: વાદળી

સપ્તાહનો ઉપાય: સોપારી/લવિંગ પાસે રાખો

સાવધાની: કાયદો તોડશો નહીં

તુલા

દુશ્મનાવટ મિત્રતામાં ફેરવાશે

નામ અને ખ્યાતિ મેળવવાનો પ્રયત્ન કરો

શુભ દિવસ: ગુરુ

શુભ કલર: ગ્રે

સપ્તાહનો ઉપાય: ઇલાયચીની ચા પરિવારના તમામ સભ્યોએ પીવી જોઈએ.

સાવધાની: અન્યો પર આધાર રાખશો નહીં

વૃશ્ચિક

વિદ્યાર્થી ખાલી સમયમાં જ્ઞામ વધારવાનો પ્રયાસ કરો

આ સપ્તાહે સુખી ભવિષ્યનો પાયો નાખશો

શુભ દિવસ: શુક્ર

શુભ રંગ: કાળો

સપ્તાહનો ઉપાય: આકાશ તરફ મોઢું રાખીને ઓમનું ઉચ્ચારણ કરો

સાવધાની: ભગવાન પર ભરોસો રાખો

ધન

અચાનક ધન મળવાના યોગ બનશે

કોર્ટ સંબંધિત બાબતો તમને પરેશાન કરશે

શુભ દિવસ: ગુરુ

શુભ રંગ: ગ્રે

સપ્તાહનો ઉપાય: કોઈ જરૂરિયાતમંદને મીઠું પાન આપો

સાવધાની: ઘરની બહાર સાવધાન રહો

મકર

તમે માનસિક અને શારીરિક રીતે મજબૂત રહેશો

પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે

શુભ દિવસ: ગુરુ

શુભ રંગ: કોપર

સપ્તાહનો ઉપાય: શિવલિંગ પર મધ અર્પિત કરો

સાવધાની: બાળકોને મોબાઇલ / ઇન્ટરનેટથી દૂર રાખો

કુંભ

તમારી હિંમત/પરાક્રમ અને આત્મવિશ્વાસ વધશે

અચાનક એક ઈચ્છા પૂરી થશે

શુભ દિવસ: સોમ

શુભ રંગ: ગુલાબી

સપ્તાહનો ઉપાય: પતાસા મંદિરમાં આપો

સાવધાની: તમારા સમયપત્રકમાં ફેરફાર કરશો નહીં

મીન

તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળશે

લગ્ન પ્રસ્તાવ આવશે

શુભ દિવસ: શુક્ર

શુભ રંગ: સફેદ

સપ્તાહનો ઉપાય: જરૂરિયાતમંદોને દક્ષિણા સાથે એક મુઠ્ઠી ચોખા આપો

સાવધાની: ખરીદી કરતી વખતે તમારા પૈસાનું ખાસ ધ્યાન રાખો

શરદ પૂનમ 19 ઑક્ટોબર 2021/મંગળવાર

અશ્વિન પૂર્ણિમા (શરદ પૂનમ)ના શું ખાસ કરવું

શરદ પૂનમનું જ્યોતિષમાં ખાસ મહત્વ છે

આખા વર્ષમાં ફક્ત આ જ દિવસે ચંદ્ર સોળે કળાયે પૂર્ણ હોય છે

જ્યોતિષ દ્રષ્ટિકોણ

કુંડળીમાં ચંદ્ર નાશ, ચંદ્ર ગ્રહને કેવી રીતે પ્રસન્ન કરવો

ઉપાય: શિવલિંગ પર દૂધ ચઢાવો

મોતી રત્ન ધારણ કરો - ખાસ શુભ દિવસે

જરૂરિયાતમંદોને દૂધ/ચોખા/સફેદ વસ્તુ દાન કરો

એ દિવસે રાત્રે ખીર બનાવો, ખીરમાં કિસમિસ અને બદામ જરૂર નાંખવા, ખીરને ચંદ્રની રોશનીમાં રાખવી

તે ખીર વહેલી સવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો

અને આખા પરિવારે તે ખીર લેવી, પરિવારમાં પરસ્પર અણબનાવ દૂર થશે

જો આંખમાં ખામી હોય તો તે જ રાત્રે ચંદ્રને ત્રાટક ક્રિયાનો ઉપયોગ કરો, આંખની ખામીમાંથી રાહત મળશે

અપરિણીત શરદ પૂર્ણિમાની રાત્રે ઉપવાસ રાખે

ચંદ્રની પૂજા કરો - તમને મનગમતું જીવનસાથી મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.