ETV Bharat / bharat

જ્યોતિષાચાર્ય પાસેથી જાણો આ સપ્તાહે કઈ રાશિ માટે ક્યો રંગ રહેશે લાભદાયક... - undefined

આ સપ્તાહે શું કહે છે આપના સિતારાઓ? રાશિઓના હિસાબથી જાણો આ સપ્તાહમાં આપનું ગુડલક તેમજ ક્યો રંગ રહેશે આપના માટે શુભ. ટિપમાં જાણો શું કરવાથી આપ જઈ શકશો વિદેશ. ઘરમાં કેવી રીતે આવશે બરકત? કઈ રાશિના જાતકો મેળવી શકશે શત્રુઓ પર વિજય? આ તમામ જણાવી રહ્યા છે દેશભરમાં ખ્યાતનામ જ્યોતિષાચાર્ય પી. ખુરાના…

જ્યોતિષાચાર્ય પાસેથી જાણો આ સપ્તાહે કઈ રાશિ માટે ક્યો રંગ રહેશે લાભદાયક...

author img

By

Published : Jul 24, 2021, 11:07 PM IST

Updated : Jul 25, 2021, 10:28 AM IST

મેષ : જો આપ કલાકાર કે ઉંચા પદ પર છો ? જીવનમાં એક મુકામ મેળવી શકશો. અચાનક ધનલાભના યોગ છે.

Lucky Colour : Cream

Lucky Day : Tuesday

સપ્તાહનો ઉપાય : તાંબાના વાસણમાં પાણી શિવલિંગને અર્પણ કરો.

સાવધાની : બિમારીને નાની ન સમજો, ડોક્ટરની સલાહ લો.

વૃષભ : અચાનક કોઈ મહાપુરુષ કે જ્ઞાની વ્યક્તિ સાથે મુલાકાત થશે. લાંબી યાત્રાના યોગ છે.

Lucky Colour : Red

Lucky Day : Friday

સપ્તાહનો ઉપાય : પીપળાના વૃક્ષને મીઠું દૂધ અર્પણ કરો.

સાવધાની : કાનૂન સાથે છેડછાડ ન કરો.

મિથુન : તમારા દ્વારા કરાયેલા પ્રયાસો સફળ થશે, ઉન્નતિ થશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે.

Lucky Colour : Green

Lucky Day : Monday

સપ્તાહનો ઉપાય : ગાયને લીલું ઘાસ ખવડાવો.

સાવધાની : દિલની જગ્યાએ દિમાગથી કામ લો.

Weekly Horoscope for 25 July to 31 July
કર્ક : શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. ભાગ્ય સાથ આપી શકે છે.

Lucky Colour : Purple

Lucky Day : Thursday

સપ્તાહનો ઉપાય : ધર્મસ્થાન પર એક મુઠ્ઠી ચોખા અર્પણ કરો

સાવધાની : દુર્વ્યવહાર ન કરો

સિંહ : આપની પ્રિય વસ્તુઓને સંભાળીને રાખો. મકાન કે અન્ય સંપત્તિ ખરીદવાનો યોગ બનશે.

Lucky Colour : Saffron

Lucky Day : Saturday

સપ્તાહનો ઉપાય : 9 લાલ ગુલાબના ફૂલ ધર્મસ્થાન પર અર્પણ કરો.

સાવધાની : જરૂરત કરતા વધારે ન ખાઓ, આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.

કન્યા : કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે, ખુબ મહેનત કરી શકો છો. પ્રશંષાને પાત્ર બનશો.

Lucky Colour : White

Lucky Day : Tuesday

સપ્તાહનો ઉપાય : ભોજપત્ર પર આપની ઈચ્છા લખીને ઈષ્ટદેવના ચરણોમાં રાખો.

સાવધાની : આપની ક્ષમતા સંતાડીને રાખશો નહીં

તુલા : કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોવ તો ન કરતા. સમય અનૂકુળ નથી. કોઈના પર નિર્ભર રહીને કોઈ કાર્ય ન કરતા નહિં તો હાનિ થશે.

Lucky Colour : Pink

Lucky Day : Wednesday

સપ્તાહનો ઉપાય : ચારમુખી લોટનો દિવો ધર્મસ્થાન પર પ્રજ્વલિત કરો

સાવધાની : વિશ્વાસઘાત થઈ શકે છે.

વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતમાં ઈચ્છાપૂર્તિ થશે. પરિવારમાં સુખી વાતાવરણ રહેશે.

Lucky Colour : Blue

Lucky Day : Thursday

સપ્તાહનો ઉપાય : સિંદૂર અને ચોખાનો તિલક લગાવો

સાવધાની : બે નાવડીઓમાં પગ ન મૂકો

ધન : અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે. મનદુ:ખ દૂર થઈ શકે છે. જીવનમાં આનંદ આવશે.

Lucky Colour : Grey

Lucky Day : Friday

સપ્તાહનો ઉપાય : કેળના ઝાડ પર ચણાની દાળ અર્પણ કરો

સાવધાની : આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરો

મકર : જો મનની વાત કરવા ઈચ્છતા હોવ, તો સમય અનૂકુળ છે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

Lucky Colour : Maroon

Lucky Day : Monday

સપ્તાહનો ઉપાય : લવિંગની માળા બનાવીને ધર્મસ્થાન પર રાખો.

સાવધાની : શોર્ટકર્ટ ન અપનાવતા, મહેનત કરજો.

કુંભ : આપના સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. સપ્તાહના અંત સુધીમાં કરિયરને લગતી સમસ્યાઓ આવી શકે છે.

Lucky Colour: Yellow

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : ઘરના મુખ્યદ્વાર પર લોટથી સ્વસ્તિક બનાવો.

સાવધાની : માતા પિતા અને વડીલોની વાતને ધ્યાનથી સાંભળો

મીન : જીવનમાં કંઈક નવું આવશે. નવા અવસર આવશે. સમયનો લાભ ઉઠાવો. કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળશે.

Lucky Colour : Lemon

Lucky Day : Tuesday

સપ્તાહનો ઉપાય : ગંગાજળને સમગ્ર ઘરમાં છાંટો

સાવધાની : મન મર્યાદાનું ખાસ ધ્યાન રાખશો

TOW ટિપ ઓફ ધ વિક

સમસ્યા : જો વિદેશને લગતી સમસ્યા છે? શું કરશો ?

ઉકેલ : સોમવારના દિવસે નદી કિનારાની માટી ખોદીને માટીના પાત્રમાં રાખો. તેને ઢાંકણ લગાવીને તેની ઉપર દિવો સળગાવો અને 11 વખત 'ઓમ કે કેતવે નમ:' જાપ કરો. ત્યારબાદ તેને વિસર્જિત કરી દો. આ વિધિ સાત સોમવાર સુધી કરો, જેનાથી વિદેશને લગતી સમસ્યા દૂર થશે.

Last Updated : Jul 25, 2021, 10:28 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.