ETV Bharat / bharat

Weekly Horoscope: જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, જ્યોતિષાચાર્ય પી. ખુરાના સાથે... - શું કહે છે તમારા ગ્રહ

કેવું રહેશે આપનું (Weekly Horoscope) આગામી સપ્તાહ? સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ વગેરે માટે તેમણે શું કરવું જોઈએ? આ દરેક બાબતના જવાબ આપી રહ્યાં છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના.

Weekly Horoscope: 10થી 16 ઓક્ટોબર
Weekly Horoscope: 10થી 16 ઓક્ટોબર
author img

By

Published : Oct 10, 2021, 6:10 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આ સપ્તાહમાં કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે

વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મન લાગશે

Lucky Colour: મરુન

Lucky Day: ગુરુવાર

સપ્તાહનો ઉપાયઃ લાલ ચંદન ગંગાજળમાં મેળવીને ઘરમાં છાંટો

સાવધાનીઃ સ્વાર્થી લોકોથી દૂર રહો (ગરજ સરી ગઈ)

જાણો કેવું રહેશે આપનું સપ્તાહ

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

નોકરી- વ્યવસાયમાં કોઇ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે

જે સંબંધો તૂટી ગયાં હોય, ભૂલાઈ ગયાં હોય, ફરીથી નજદીકી વધશે

Lucky Colour: લાલ

Lucky Day: સોમવાર

સપ્તાહનો ઉપાયઃ લક્ષ્મી મંત્રનો જાપ કરો- ઓમ એ હ્રીં લક્ષ્મ્યૈ નમઃ

સાવધાનીઃ પોતાના ખાનપાન પર ધ્યાન આપો

મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

લગ્ન માટે સારો પ્રસ્તાવ આવશે પરંતુ કુંડળી મેળાપ અવશ્ય કરો

જીવનમાં કોઇ પ્રકારનો શોર્ટકટ ન અપનાવો, ઉતાવળ ન કરો

Lucky Colour: લીંબુ પીલો

Lucky Day: મંગળવાર

સપ્તાહનો ઉપાસઃ લાલ પુષ્પની માલા ધાર્મિક સ્થળ પર અર્પણ કરો

સાવધાનીઃ આરોગ્ય સંબંધિત કંઇ પણ હળવાશની ન લો. (ડૉક્ટરની સલાહ)

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER:

જેટલો મોટો સંઘર્ષ એટલી મોટી સફળતા

જો પ્રપોઝ કરવા ઇચ્છો છો તો જવાબ પોઝિટિવ મળશે

Lucky Colour: ગ્રે

Lucky Day: બુધ

સપ્તાહનો ઉપાયઃ જરુરિયાતમંદોને સફેર રંગની મીઠાઇનું દાન કરો

સાવધાનીઃ પ્રિયજનો પાસે કોઇ આશા ન રાખો

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

આ સપ્તાહમાં જે વિચારશો તે ઇચ્થા પૂર્ણ થશે. નવી મંઝિલ મળશે

તમારા ખર્ચ વધશે પણ આવક પણ થશે

Lucky Colour: પીળો
Lucky Day: શુક્રવાર

સપ્તાહનો ઉપાયઃ સાત અનાજનું દાન કરો

સાવધાનીઃ સાંભળેલી વાતો પર ભરોસો ન કરો(ચર્ચા કરીને તમને શું મળશે)

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો, ખૂબ પાણી પીઓ, શરીરને આરામ મળશે

ભૂમિ-સંપત્તિ ખરીદવા-વેચવાનો યોગ બનશે

Lucky Colour: સફેદ

Lucky Day: શનિવાર

સપ્તાહનો ઉપાયઃ બ્રાહ્મણોને પીળી મીઠાઈનું દાન કરો

સાવધાનીઃ લોકોની વાતોમાં ભોળવાઇ શકો છો

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

પ્રભાવશાળી લોકો સાથે જોડાશો, કારકિર્દીને લગતી સમસ્યા દૂર થશે

પરિવારમાં, સમાજમાં તમારી છબી મજબૂત બનશે, માનસન્માન વધશે

Lucky Colour: નારંગી

Lucky Day: શુક્રવાર

સપ્તાહનો ઉપાયઃ રોજે ઘરથી નીકળતાં પહેલાં ઇષ્ટદેવના દર્શન કરો

સાવધાનીઃ બીજાના વિવાદોને ઉકેલવાનો પ્રયાસ ન કરો

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO:

પ્રેમ અને રોમાન્સમાં સમય વીતશે, ભેટનું આદાનપ્રદાન થશે

અભ્યાયમાં રુચિ વધશે, સ્પર્ધાઓમાં સફળ થશો

Lucky Colour: વાદળી

Lucky Day: બુધવાર

સપ્તાહનો ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો

સાવધાનીઃ વગર માગ્યે કોઇને સલાહ ન આપો

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS:

ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો અવસર પ્રાપ્ત થશે

મનની દ્વિધાઓ-ગેરસમજણો દૂર થશે

Lucky Colour: ગુલાબી

Lucky Day: ગુરુવાર

સપ્તાહનો ઉપાયઃ એક ચપટી પીળી સરસવ પાસે રાખો

સાવધાનીઃ પોતાના કામ સમયસર પૂરા કરો

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

સારા દિવસોની શરુઆત થશે, મહેનતનો લાભ મળશે

કોઇ કળાના માધ્યમથી આપને ઓળખ મળશે, વધુ લાભ થશે

Lucky Colour: લીલો

Lucky Day: સોમવાર

સપ્તાહનો ઉપાયઃ પોતાની ઇચ્છા લખીને ધર્મસ્થાન પર રાખો

સાવધાનીઃ જે તમારી કારણ વગર પ્રશંસા કરે તેનાથી સતર્ક રહો

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS:

આવક વધશે, મન પ્રફુલ્લિત રહેશે, ભાગ્ય મજબૂત બનશે

નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે

Lucky Colour: ગુલાબી

Lucky Day: મંગળવાર

સપ્તાહનો ઉપાયઃ એક મુઠ્ઠી ગોળ દાન કરો

સાવધાનીઃ માંસમદિરાથી દૂર રહો

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

રોકાણ? ખરીદી? સમજીવિચારીને કરો, સમય અનુકૂળ નથી

દેવાંથી મુક્તિના યોગ બનશે, પરિવારમાં ખુશીઓ આવશે

Lucky Colour: કથ્થાઈ

Lucky Day: બુધવાર

સપ્તાહનો ઉપાયઃ પીળા ચંદનનું તિલક લગાવો

સાવધાનીઃ સાંભળો બધાંનું કરો મનનું

Tip of the week

શું કારણ છે કે વારંવાર મેલી નજરથી પરેશાન રહો છો- અશુભ શક્તિઓ પરેશાન કરે છે?

- નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં આવવાથી વ્યક્તિનું માનસિક સંતુલન બગડે છે. વ્યક્તિ પોતાના પર નિયંત્રણ નથી રાખી શકતો. એવી શક્તિઓ કઇ વ્યક્તિ પર વધુ અસર કરે છે અને તેનો ઉપાય શું છે.

જે વ્યક્તિની કુંડળીમાં લગ્નમાં રાહુ-ચંદ્રની યુતિ હોય અથવા રાહુ-શનિની યુતિ બિરાજમાન હોય અથવા ચંદ્ર પાપગ્રહથી પીડિત હોય, શનિ સાતમા ભાવમાં હોય એવી વ્યક્તિને વારંવાર નજર દોષ રહે છે, અશુભ શક્તિઓથી પરેશાન રહેવું પડે છે.

શું ઉપાય કરશો

દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો

કાંચની કાળી ગોળી પોતાની પાસે રાખો

ઘરના ઉંબરામાં અષ્ટધાતુનો તાર દબાવો

લાભઃ વ્યકિતને નજર લાગવી, અશુભ શક્તિઓથી રાહત મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.