ETV Bharat / bharat

Weekly Horoscope - 08 August, 2021 : સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ... - मीन राशिफल

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ ? આ સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ અને જે વિદ્યાર્થીઓની એકાગ્રતા શક્તિ નબળી છે, તેમણે શું કરવું જોઈએ ? આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના...

Weekly Horoscope - 08 August, 2021
Weekly Horoscope - 08 August, 2021
author img

By

Published : Aug 8, 2021, 6:05 AM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

પદ્દ - તમારૂ પદ્દ પહેલા કરતા સુધરશે

કોર્ટ- કાયદા સંબંધિત બાબતો તમારી તરફેણમાં રહેશે

Lucky Colour: Red

Lucky Day: Fri

સપ્તાહનો ઉપાય : લાલ ચંદનનું તિલક લગાવવું

સાવધાની : વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

આળસ/ સુસ્તી ન રાખો : ઉત્સાહિત થઈને આગળ વધો, ભાગ્ય સાથ આપશે

જીવનસાથી સાથે આનંદ માણશો

Lucky Colour: Green

Lucky Day: Thur

સપ્તાહનો ઉપાય : સફેદ મિઠાઈ જરૂરીયાતમંદોને આપો

સાવધાની : મોડી રાત સુધી બહાર ન રહો

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

માન- સનમાન/ ધન અને પરાક્રમમાં વધારો થશે

મુશ્કેલીઓ/ તકલીફો સમાપ્ત થશે, શાંતી મળશે

Lucky Colour: White

Lucky Day: Sunday

સપ્તાહનો ઉપાય : દુધથી બનેલી મિઠાઈ જરૂરીયાતમંદોને દાન કરો

સાવધાની : કોઈની વાતમાં આવીને કોઈ નિર્ણય ન લો

સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ
  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

બઢતીની સાથે સાથે ટ્રાન્સફર થવાની શક્યતાઓ પણ રહેશે

પરિવારમાં સુખ - શાંતિનું વાતાવરણ રહેશે

Lucky Colour: Yellow

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય : હનુમાન ચાલીસાના પાઠ કરવા

સાવધાની : પગારથી વધારે ખર્ચ ન કરો

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ભાઈ-બહેન-મિત્રો પ્રગતિનું કારણ બનશે

જ્યારે મન ઉદાસ હોય, ત્યારે તમારા ઈષ્ટદેવની પૂજા કરો, મન પ્રફુલિત થશે

Lucky Colour: Firoji (Turquoise )

Lucky Day: Friday

સપ્તાહનો ઉપાય : કપાળ અને ગરદન પર પીળા ચંદનનું તિલક લગાવો

સાવધાની : કોઈપણ નવું કાર્ય શરૂ ન કરો, સારો સમય નથી

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

આપ-લે, દેવાની સમસ્યાઓથી છુટકારો મેળવો

કારકિર્દી પસંદ કરવામાં સફળ થશો

Lucky Colour: Orange

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય : પીપળા પર ચાર્મુખી દિવો કરવો

સાવધાની : બીજાને ખોટી સલાહ ન આપો

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

અત્યાર સુધીના સંઘર્ષમાં પરિણામ આવે તેવી શક્યતા

આ અઠવાડિયે તમને તમામ પ્રકારની સુવિધાઓ મળશે

Lucky Colour: Saffron

Lucky Day: Thursday

સપ્તાહનો ઉપાય : મીઠું (નમક) દાન કરો

સાવધાની : તમારી વાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરો

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

નવી નોકરી મળવાનો સંજોગ બનશે

તમારા સિનિયરની સલાહ માનીને કામ કરો, લાભ થશે

Lucky Colour: Brown

Lucky Day: Wednesday

સપ્તાહનો ઉપાય : એક બદામ ધર્મસ્થળ પર ચઢાઓ

સાવધાની : બહારના ભોજનથી દૂર રહો, ફુટ પોઈઝિંગ થઈ શકે છે.

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

દેશ -વિદેશમાંથી સિદ્ધિઓ પ્રાપ્ત થશે

નોકરીની સ્થિતિમાં સુધારો થશે, નવા ફેરફારો થશે

Lucky Colour: Maroon

Lucky Day: Tuesday

સપ્તાહનો ઉપાય : મંત્ર- ॐ ગુ ગુરવે નમ: - ત્રણ માળાનો જાપ કરો

સાવધાની : ખોટો તણાવ ન રાખવો, તબિયતમાં મુશ્કેલી

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

આર્થિક સ્થિતિ સારી બનાવવામાં સફળતા મેળવશો

લક્ષ્યની પ્રાપ્ત કરવા મહેનત કરવી પડશે

Lucky Colour: Crimson

Lucky Day: Wednesday

સપ્તાહનો ઉપાય : ભોજપત્ર પર ઇચ્છા લખો અને તેને મંદિરમાં રાખો

સાવધાની : સમય વિરુદ્ધ છે, ધીરજ અને સંયમ રાખવો

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

સંપૂર્ણ અઠવાડિયામાં ઉતાર-ચડાવ જોવા મળશે

ઘર/વાહન સહિતની સુખ સુવિધાઓ મળશે

Lucky Colour: Purple

Lucky Day: Monday

સપ્તાહનો ઉપાય : તમારા ખિસ્સામાં ચાંદીનો ટુકડો રાખો

સાવધાની : તમારી કિંમતી વસ્તુઓની ખાસ કાળજી રાખો

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

પરિવારમાં માંગલિક કાર્યોની શરૂઆત થશે

નવી નોકરી શોધી રહ્યા છો? ઇચ્છા પૂરી થશે

Lucky Colour: Pink

Lucky Day: Saturday

સપ્તાહનો ઉપાય : માતાપિતા / વડીલોની પૂરા દિલથી સેવા કરી આશીર્વાદ લો

સાવધાની : કારણ વગર ઘરની બહાર ન નીકળો અન્યથા કાનૂની સમસ્યા સર્જાશે

Tip of the week

  • શાસ્ત્ર અનુસાર ચરણ સ્પર્શ કરવાના ફાયદા

શાસ્ત્રો અનુસાર જો તમે સવારે વહેલા ઉઠો અને વડીલોના ચરણ સ્પર્શ કરો તો તમને 4 પ્રકારના લાભ મળે છે.

મિટા દે અપની હસ્તી કો, અગર કુછ મર્જબા ચાહે,

કિ દાના ખાક મે મિલકર, ગુલે ગુલજાર હોતા હે.

ચરણ સ્પર્શ = સમર્પણનું પ્રતીક

સકારાત્મક ઉર્જા મળે છે

નમવાથી શારીરિક શક્તિ પ્રાપ્ત થાય

(ગુરુને વંદન કરો)

  • વય વૃદ્ધિ
  • જ્ઞાન વૃદ્ધિ
  • સફળતા વૃદ્ધિ
  • બળ વૃદ્ધિ

લાભ : જીવનમાં મુશ્કેલીઓ સામાપ્ત થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.