ETV Bharat / bharat

"વેલકમ બેક પ્રિન્સ આર્યન": મન્નતની બહાર શાહરૂખના સમર્થકોએ કરી ઉજવણી - શાહરૂખના સમર્થકોએ કરી ઉજવણી

શાહરૂખ ખાનના ચાહકોની પ્રાર્થનાના પગલે પુત્ર આર્યનને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા સમર્થકોનું એક વિશાળ જૂથ ઉજવણી (Fans celebrate Aryan Khan's bail outside Mannat) કરવા માટે એકત્ર થયું હતું. મન્નતની બહાર સમર્થકોનું એક જૂથ "વેલકમ બેક પ્રિન્સ આર્યન" (welcome back prince aryan)લખેલું બેનર સાથે જોવા મળ્યું હતું. તેમાંથી કેટલાકે ફટાકડા ફોડ્યા હતા પરંતુ બાદમાં પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.

વેલકમ બેક પ્રિન્સ આર્યન
વેલકમ બેક પ્રિન્સ આર્યન
author img

By

Published : Oct 29, 2021, 1:17 PM IST

  • શાહરૂખ ખાનના ચાહકોની પ્રાર્થના આખરે કામ કરી ગઇ
  • આર્યનને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા
  • સમર્થકોનું વિશાળ જૂથ ઉત્સાહભેર ઉજવણી કરવા એકત્ર થઇ ગયું
  • સમર્થકોનું એક જૂથ "વેલકમ બેક પ્રિન્સ આર્યન" લખેલું બેનર લહેરાવતું જોવા મળ્યું

મુંબઈ (મહારાષ્ટ્ર): શાહરૂખ ખાનના ચાહકોની પ્રાર્થના આખરે કામ કરી ગઇ છે, અને ગુરુવારે અસર જોવા મળી હતી કારણ કે તેના શાહરૂખ ખાનનાં પુત્ર આર્યનને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને સમર્થકોનું એક વિશાળ જૂથ સુપરસ્ટારના બંગલાની બહાર (srk fans outside mannat) ઉત્સાહભેર ઉજવણી કરવા માટે એકત્ર થઇ ગયું હતું. મુંબઈના દરિયાકાંઠે ક્રુઝમાં પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં આર્યનની ધરપકડના 20 દિવસથી વધુ સમય પછી નોંધનીય ચૂકાદો આવ્યો હતો.

આ પણ વાંચો: 3 અઠવાડિયા પછી મન્નતના રાજકુમાર આર્યન ખાનને મળ્યા જામીન

ચાહકો શાહરૂખના નિવાસસ્થાન મન્નતની બહાર આવવા લાગ્યા

હાઈકોર્ટના આદેશ પછી તરત જ, ચાહકો શાહરૂખના નિવાસસ્થાન મન્નતની બહાર આવવા લાગ્યા હતાં, જ્યાં લગભગ 20 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ભીડને નિયંત્રણમાં રાખવામાં આવી હતી. જો કે તેમના સમર્થકોનું એક જૂથ "વેલકમ બેક પ્રિન્સ આર્યન" (welcome back prince aryan) લખેલું બેનર લહેરાવતું જોવા મળ્યું હતું. અન્ય લોકો પાસે "અમે શાહરૂખને પ્રેમ કરીએ છીએ, અમે આર્યનને પ્રેમ કરીએ છીએ લખેલું બેનર પણ હતું. " તેમાંથી કેટલાકે પોતાના મનપસંદ સ્ટારને ખુશ કરવા ફટાકડા ફોડ્યા હતા પરંતુ બાદમાં પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નવાબ મલિકનું વિસ્ફોટક નિવેદન: આર્યનને NCBઓફિસ લઈ જવા વાળો શખ્સ જ જેલના સળીયા પાછળ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.