ઈન્દોર: ભારતમાં કરવા ચોથના (karva chauth) દિવસે, સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત રાખે છે અને રાત્રે ચંદ્રને જોઈને ઉપવાસ તોડે છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથ વ્રત મનાવવામાં આવે છે. આ વ્રત સૂર્યોદય પહેલા શરૂ થાય છે, જે ચંદ્રના ઉદય સુધી રાખવામાં આવે છે. આ વ્રતમાં સાસુ તેની વહુને સરગી આપે છે, વહુ આ સરગીથી પોતાના વ્રતની શરૂઆત કરે છે.
-
यह डिस्को नहीं, इंदौर में "करवा चौथ" की पार्टी हैं !
— काश/if Kakvi (@KashifKakvi) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
प्रिया बजरंग दल पुलिस फ़ोर्स, संज्ञान ले !
Video - @shubhjournalist pic.twitter.com/J5tYUfUoOo
">यह डिस्को नहीं, इंदौर में "करवा चौथ" की पार्टी हैं !
— काश/if Kakvi (@KashifKakvi) October 14, 2022
प्रिया बजरंग दल पुलिस फ़ोर्स, संज्ञान ले !
Video - @shubhjournalist pic.twitter.com/J5tYUfUoOoयह डिस्को नहीं, इंदौर में "करवा चौथ" की पार्टी हैं !
— काश/if Kakvi (@KashifKakvi) October 14, 2022
प्रिया बजरंग दल पुलिस फ़ोर्स, संज्ञान ले !
Video - @shubhjournalist pic.twitter.com/J5tYUfUoOo
કરવા ચોથનું સેલિબ્રેશન: કરવાચોથના દિવસે જ્યારે મહિલાઓ પોતોના પતિ માટે વ્રત રાખે છે, ત્યારે તે આ દિવસને એન્જોય પણ કરતી હોય છે. હાલમાં સોશિયલ મિડીયા પર એક વિડીયો ચાલી રહ્યો છે, જેમાં મહિલાઓ કરવા ચોથનું સેલિબ્રેશન કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લેવા પ્રિયા બજરંગ દળ પુલિસ ફોર્સને કહેવામાં આવ્યું છે.