ETV Bharat / bharat

રોકાણકારોના પૈસાથી પોર્ન ફિલ્મો બની, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા આરોપી - Delhi Rohini Court Shilpa Shetty Investor Case

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારને લાલચ આપીને શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીમાં 41 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યુ હતું, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, આરોપીએ તેની સાથે છેતરપિંડી કરી (cheating case against actor shilpa shetty) હતી અને તેના પૈસા ગંદી ફિલ્મો બનાવવામાં વાપર્યા હતા.

રોકાણકારોના પૈસાથી પોર્ન ફિલ્મો બની: શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા આરોપી, ચુકાદો અનામત

author img

By

Published : Mar 8, 2022, 5:50 PM IST

નવી દિલ્હી: દિલ્હીની રોહિણી કોર્ટે (Rohini Court Delhi) ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે પોર્ન ફિલ્મ બનાવવા માટે (Delhi Rohini Court Shilpa Shetty Investor Case) રોકાણકારોના પૈસાનો ઉપયોગ કરવા બદલ FIR નોંધવાની માંગ પર ચુકાદો અનામત (Verdict reserved against Shilpa Shetty) રાખ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ માનસી મલિકે ફરિયાદીની દલીલો સાંભળ્યા બાદ 22 માર્ચે ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: Russia UKrain War: 'ટાઈટેનિક' ફેમ લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યૂક્રેનની આ રીતે કરી મદદ

આર્ટેક બિલ્ડર્સના ભાગીદાર વિશાલ ગોયલે આ અરજી દાખલ કરી

9 નવેમ્બર 2021ના રોજ દિલ્હી પોલીસે આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આર્ટેક બિલ્ડર્સના ભાગીદાર વિશાલ ગોયલે આ અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ એક ષડયંત્ર હેઠળ તેમની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝનો તેજસ્વી ચહેરો બતાવ્યો અને તેમને રોકાણ કરવા કહ્યું. અરજીમાં આરોપ છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ કહ્યું કે, તેઓ એનિમેશન, ગેમિંગ, લાઇસન્સિંગ, ટેક્નોલોજી અને બ્યુટી પ્રોડક્ટ્સનો બિઝનેસ ધરાવે છે.

આ પણ વાંચો: IIFA 2022: અબુધાબીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ

અરજીમાં આરોપ લગાવતા આરોપીઓ સામે FIR નોંધવાનો આદેશ માંગ્યો

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારે લાલચ આપીને શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીમાં 41 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આરોપીએ તેની સાથે છેતરપિંડી કરી હતી અને તેના પૈસા ગંદી ફિલ્મો બનાવવામાં વાપર્યા હતા. આરોપીઓએ રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલો પરથી અરજદારને આ છેતરપિંડીની માહિતી મળી હતી. અરજીમાં તેણે બનાવટી અને ગુનાહિત કાવતરાનો આરોપ લગાવતા આરોપીઓ સામે FIR નોંધવાનો આદેશ માંગ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.