ETV Bharat / bharat

UNCLAIMED BAG FOUND IN GHAZIPUR: ગાઝીપુરમાં બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ, NSGએ IED બોમ્બને નિષ્ક્રિય કર્યો - ગાઝીપુર ફૂલ મંડી

પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક લાવારિસ બેગ (UNCLAIMED BAG FOUND IN GHAZIPUR) મળી આવી છે. પોલીસે બેગની આસપાસનો વિસ્તાર સાફ કરી દીધો છે. ફાયર ટેન્ડર પણ આવી ગયા છે. પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં (Ghazipur Flower Market) દાવો ન કરાયેલ બેગમાંથી IED મળ્યો. દિલ્હી પોલીસે આ જાણકારી આપી છે.

UNCLAIMED BAG FOUND IN GHAZIPUR
UNCLAIMED BAG FOUND IN GHAZIPUR
author img

By

Published : Jan 14, 2022, 1:13 PM IST

Updated : Jan 14, 2022, 6:00 PM IST

નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક લાવારસ થેલીમાંથી IED મળી આવ્યો છે. દિલ્હી પોલીસે આ જાણકારી આપી છે. દાવા વગરની બેગની (UNCLAIMED BAG FOUND IN GHAZIPUR) માહિતી એક દુકાનદાર દ્વારા પોલીસને આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ, NSG અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

IED બોમ્બને રિકવર કરીને ડિફ્યુઝ કરાયો

NSGએ બેગમાંથી આઈઈડી મેળવીને ખાલી જગ્યા પર લઈ જઈને આઠ ફૂટ ઊંડા ખાડામાં દબાવીને બ્લાસ્ટ કર્યો હતો. બ્લાસ્ટનો અવાજ સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યો હતો. તમને જણાવી દઈએ કે ગાઝીપુર ફૂલ માર્કેટની અંદર એક સ્કૂટી પર દાવા વગરની બેગ મળી આવી હતી. મંડીના એક દુકાનદારે પોલીસને આ માહિતી આપી હતી. ફાયર બ્રિગેડ, પોલીસ, NSG અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે સખત મહેનત બાદ IED બોમ્બને રિકવર કરીને ડિફ્યુઝ કર્યો હતો.

આ પણ વાંચો: Kolkata International Book Fair 2022: કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો યોજાશે કે નહીં તે અંગે અવઢવ

આ પણ વાંચો: કોણ છે બિકીની ગર્લ અર્ચના ગૌતમ? યુપી ચૂંટણીમાં કોંગ્રેસે આપી ટિકિટ

Last Updated : Jan 14, 2022, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.