ETV Bharat / bharat

મુંબઈમાં 86 પોલીસ કર્મચારીઓની બદલી - પોલીસકર્મીઓની બદલી

મહારાષ્ટ્રમાં પોલીસ વિભાગમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સરકારે મનસુખ હિરેન મર્ડર કેસના મુખ્ય આરોપી સચિન વાઝેના પૂર્વ સહકર્મી સહિત મુંબઈના 86 પોલીસ કર્મચારીઓની બદલી કરી દીધી છે.

મુંબઈમાં 86 પોલીસ કર્મચારીઓની બદલી
મુંબઈમાં 86 પોલીસ કર્મચારીઓની બદલી
author img

By

Published : Mar 24, 2021, 10:17 AM IST

  • મુંબઈ મહાનગરના 86 પોલીસકર્મીઓની બદલી
  • NIAએ પુછપરછ કરેલા કર્મચારીઓની પણ બદલી
  • સચિન વાઝેના સહકર્મીઓની પણ કરી દેવાઈ બદલી

આ પણ વાંચોઃ પવાર દેશમુખને સતત બચાવી રહ્યાં છે, સાચું બોલી રહ્યાં નથી: ફડણવીસનો આક્ષેપ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરના 86 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં એવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે, જેની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ પુછપરછ કરી હતી.

આ પણ વાંચોઃ સચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ ક્રાઈમબ્રાન્ચના 65 કર્મચારીઓની બદલી કરાઈ

શહેરના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં વાઝેના સહકર્મી API રિયાઝુદ્દીન કાઝીને સ્થાનિક હથિયાર એકમમાં મોકલી દેવામાં આવ્યા છે, જે તેમની બરાબરીમાં ઓછા મહત્ત્વનો વિભાગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મુંબઈ ક્રાઈમબ્રાન્ચના 65 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.