ETV Bharat / bharat

TOP News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, 100 વર્ષ જૂની ગણેશની મૂર્તિ ચોરાઈ સહિતના સમાચાર જોવા અહિંયા ક્લિક કરો... - Motivation

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, 100 વર્ષ જૂની ગણેશની મૂર્તિ ચોરાઈ સહિતના સમાચાર જોવા અહિંયા ક્લિક કરો...

author img

By

Published : Aug 27, 2022, 4:10 AM IST

  • આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

કચ્છના ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટ 2022ના રોજ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવા માટે આવશે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું. તેમાં ભોગ બનેલા નાગરિકોના યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. Click here

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) આપણને લાગે કે, પહેલો નંબર આપણો છે પણ ક્યારે કોણ આગળ આવી જાય તે ખબર ના પડેઃCM

સુરતમાં ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022 આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્ય અતિથિ તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં હાજરી આપી હતી. જયારે મુખ્ય પ્રધાન વેપારીઓ સંબોધિત કરવા માટે નિવેદન શરૂ કરતાંની સાથે કહ્યું કે, આપણને લાગે કે સૌથી પહેલો નંબર આપણો છે, પરંતુ ક્યારે કોણ આગળ આવી જાય તે ખબર ના પડે. તેમની આ વાત સાંભળીને લોકો ચોકી ગયા હતા. Click Here

2) સુરત એસીબીના સંકજામાં જીએસટી સુપરિન્ટેન્ડન્ટ, લાંચનું છટકું કેવું ગોઠવાયું જૂઓ

જીએસટી સુપરિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ અધિકારીને રૂપિયા 5000ની લાંચ લેતા એસીબીએ તેમના જ ઓફિસમાં રંગેહાથ લીધાં છે. જીએસટી અધિકારી સુશીલ અગ્રવાલ 5000 રુપિયાની લાંચ લેતાં એસીબીએ ઝડપી લીધાં હતાં. Click Here

3) અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં ઘાસચારો વેચનારની ધરપકડ સહિતના આદેશો છૂટ્યાં

રખડતાં ઢોર પકડવા મુદ્દે હાઈકોર્ટના કડક વલણને લઇને કાર્યવાહીની શરુઆત થતી જોવા મળી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું કે હવે રખડતી ગાયોને પકડવામાં પોલીસ પણ મદદ કરશે. Click Here

4) લગ્નનો રૂપિયો લોકહિતમાં વાપર્યો, યુવાને પોતાના ગામમાં રસ્તો બનાવ્યો

જહાં ચાહ વહા રાંહ લાઈનને સાચી પાડતો એક કિસ્સો તમિલનાડુંમાંથી સામે આવ્યો છે. ચેન્નાઈમાં એક ખાનગી ટેક્નોલોજી ફર્મમાં કામ કરતા ચંદ્રશેખરન, તેમણે તેમના લગ્ન માટે બચાવેલા 9.5 લાખ રૂપિયા વડે તેમના વતન ગામમાં જર્જરિત રસ્તાનું નવીનીકરણ કર્યું. આ ઉમદા કાર્યને કારણે એમના ગામમાં એની વાહ વાહ થઈ રહી છે. એટલું નહીં ગામના દરેક આગેવાનો એમના વખાણ કરી રહ્યા છે. Click here

5) 100 વર્ષ જૂની ગણેશની મૂર્તિ ચોરાઈ, પૂજારીની હાલત જોઈ લોકો ચોંક્યા

છત્તીસગઢમાં આવેલા મસ્તુરીમાં સો વર્ષ જૂની અમૂલ્ય ભંવર ગણેશ મૂર્તિની ચોરી થઈ છે. એક બાજું ગણેશચોથ આવી રહી છે. દેશભરમાં અનેક એવા પંડાલની તૈયારીઓ થઈ રહી છે. ભાવિકો બાપાને આવકારવા માટે ઉત્સાહ અને આસ્થા સાથે તૈયારીઓ કરી રહ્યા છે. એવમાં બિહારમાંથી ગણેશજીની 100 વર્ષ જૂની પ્રતીમા ચોરાઈ ગઈ હોવાનો કેસ સામે આવ્યો છે. Click Here

  • Sports

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો રવિવારે રમાશે

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માં પોતાની પ્રથમ મેચ રવિવારે તારીખ 28 ઓગસ્ટના રોજ પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે Click Here

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.