ETV Bharat / bharat

Top News:આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભૂજની મુલાકાતે લમ્પી ઈન્ફેક્ટેડ પશુનું દૂધ પી શકાય? પશુ નિયામકે કરી મોટી ચોખવટ આવા જ અપડેટેડ સમાચારો વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

Top News:આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભૂજની મુલાકાતે લમ્પી ઈન્ફેક્ટેડ પશુનું દૂધ પી શકાય? પશુ નિયામકે કરી મોટી ચોખવટ આવા જ અપડેટેડ સમાચારો વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News:આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભૂજની મુલાકાતે લમ્પી ઈન્ફેક્ટેડ પશુનું દૂધ પી શકાય? પશુ નિયામકે કરી મોટી ચોખવટ આવા જ અપડેટેડ સમાચારો વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Aug 2, 2022, 4:09 AM IST

Updated : Aug 2, 2022, 8:23 AM IST

  • આજના સમાચાર જે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભૂજની મુલાકાતે

ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા લમ્પી વાયરસને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તારીખ 2 ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે જવાના છે. કચ્છ પહોંચીને તેઓ જિલ્લા ક્લેક્ટર સહિત વહીવટી તંત્ર સાથે બેઠક કરશે. 10 વાગ્યા આસપાસ ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચશે. લમ્પી વાયરસના સૌથી વધારે કેસ કચ્છ-ભૂજમાંથી મળી આવ્યા છે. આ સ્થિતિને ધ્યાને લઈને તેઓ વેક્સીનેશન સેન્ટરની પણ મુલાકાત લેવાના છે. આ સાથે આઈસોલેશન સેન્ટરની પણ મુલાકાત લેશે. ક્લેકટર સાથેની બેઠકમાં સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર પણ ખાસ હાજરી આપશે. ભૂજમાં વેક્સીનેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં પશુઓની સારવાર કરવામાં આવે છે. પશુઓના મૃતદેહના નીકાલ અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) ભાજપના ભ્રષ્ટાચારને કારણે દેવામાં ડૂબ્યું ગુજરાત: કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સોમવારે એક દિવસની સોમનાથ મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતની સરકાર પર આરોગ્ય શિક્ષણ, રોજગારી અને વીજળીના મુદ્દાને લઈને રાજ્ય સરકાર પર ચાબખા માર્યા હતા. ગુજરાત રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાત જેવું સમૃદ્ધ અને સુખી સંપન્ન રાજ્ય ત્રણ લાખ કરોડ કરતાં પણ વધુના દેવામાં ડૂબેલું છે. જે ભાજપ રાજ્યની સૌથી મોટી નિષ્ફળતા છે. Click Here

2) લમ્પી ઈન્ફેક્ટેડ પશુનું દૂધ પી શકાય? પશુ નિયામકે કરી મોટી ચોખવટ

ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં લમ્પી વાયરસથી અનેક પશુઓ સંક્રમીત થઈ રહ્યા છે. જેની સીધી અસર એના આરોગ્ય પર પડે છે. ઘણા પશુ પાલકોને એના થકી થતા દૂધ ઉત્પાદનની પણ ચિંતા થાય છે. આવા માહોલ વચ્ચે જિલ્લા પશુપાલન નિયામક ઈન્ચાર્જ જીગ્નેશ દવેએ વડોદરાથી એક મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા કરી દીધી છે. Click Here

3) લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલે શા માટે કરી હાઇકોર્ટમાં અરજી, શું છે તેમની અરજી?

આજના યુગમાં યુગલો તેમના નિર્ણયો લઈને જીવવા માંગતા હોય છે. એક યુગલની ઉમર પુખ્ત વયના ન હોવાને લીધે તેઓ લિવ ઈન રિલેશનમાં(Live in relationship) રહેવા માગે છે. આ સમય દરમિયાન શું છે તેની માંગ અને ક્યાં કારણે તેમને હાઇકોર્ટમાં કરી અરજી જાણો આ સમગ્ર કિસ્સો. Click Here

4) કેલિફોર્નિયાના સાયન્ટિસ્ટ ભારતના ખેડૂતો માટે બન્યા મસીહા, જાણો કઈ રીતે

ખેડૂત પુત્ર અને કેલિફોર્નિયાના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડોક્ટર પ્રતીક પટેલે દસ લાખ ડોલર પ્રતિ વર્ષની કમાણી છોડીને ભારતના ખેડૂતો આત્મહત્યા ન કરે આ માટે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતો વિનામૂલ્યે પોતાનો એગ્રીસ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે. ખેડૂતો પોતે ઉત્પાદનોના ભાવ નક્કી કરશે. Click Here

5) સામાન્ય પરિવાર માટે AMCનો નિર્ણય, દર્દીઓને હવે લેબોરેટરીની ચૂકવવી નહિ પડે ફ્રી!

અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના લેબોરેટરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરતું મહત્વની વાત એ છે કે, દર્દી તમામ પ્રકારના રિપોર્ટ ફ્રીમાં કાઢી શકશે. કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર એક કરોડથી વધુના ખર્ચે લેબોરેટરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. Click Here

  • Special

1) યુવાને બનાવી અનોખું ડિવાઇસ, હવે દ્રષ્ટિહિન લોકો જાણી શકશે ચલણી નોટ ખોટી છે કે સાચી

એક બ્લાઇન્ડ વ્યક્તિ ચા પીને જ્યારે પૈસા ચૂકવી રહ્યો હતો ત્યારે તે મુંઝવણ અનુભવી રહ્યો હતો. ત્યારે વિચાર આવ્યો કે આવા લોકો મદદ થાય તેવું ડિવાઇસ બનાવું જોઈએ. થોડુક રિસર્ચ કર્યા બાદ ડિવાઇસ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ યુવાને એક ડિવાઇસ બનાવી સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. જાણો કેવી રીતે બ્લાઇન્ડ લોકો ડિવાઇસ મદદ રૂપ થાય છે. Click Here

સિતારા

કેટરિનાની કોપી આ અભિનેત્રીએ, નાની બિકીનીમાં આપ્યા સિઝલિંગ પોઝ

કેટરિના કૈફ જેવી દેખાતી આ વિદેશી અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર પૂલમાંથી એક સિઝલિંગ વીડિયો શેર કર્યો છે. Click Here

Last Updated : Aug 2, 2022, 8:23 AM IST

For All Latest Updates

TAGGED:

top news
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.