ETV Bharat / bharat

Top News: BIMSTEC Summit : વડાપ્રધાન મોદી આજે BIMSTEC સમિટમાં લેશે ભાગ,આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - allocation of portfolios of ministers

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, તેમજ નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

Top News: BIMSTEC Summit : વડાપ્રધાન મોદી આજે BIMSTEC સમિટમાં લેશે ભાગ,આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 30, 2022, 4:01 AM IST

1)BIMSTEC Summit : વડાપ્રધાન મોદી આજે BIMSTEC સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે BIMSTEC સમિટમાં (5th BIMSTEC Summit) ભાગ લેશે. આ સમિટમાં 7 સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.Click Here

1) શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મધ્યાહન ભોજન યોજનાનો કરાવ્યો પ્રારંભ, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં યોજના થશે લાગું

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મધ્યાહન ભોજન યોજનાના પ્રારંભ કરાવ્યો છે. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં આ યોજના લાગું કરવામાં આવશે. કોરોનાને કારણે 2 વર્ષથી મધ્યાહન ભોજન યોજના બંધ રાખવામાં આવી હતી.Click Here

2) Surat Textile Market: કાપડ માર્કેટમાં લગ્નસરા અને રમઝાનને કારણે ધૂમ ખરીદી, પાર્સલોના ડિસ્પેચિંગ માટે ટ્રક ઓછી પડી

લગ્નસરા અને રમઝાનની સીઝનના કારણે સુરત કાપડ માર્કેટ (Surat Textile Market)માં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતથી ખાસ ડિમાન્ડ જોવા મળી રહી છે. તેજીના કારણે પરિસ્થિતિ એવી છે કે પાર્સલ ડિસ્પેચ કરવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રક ઓછી પડી રહી છે.Click Here

3) Uttar Pradesh Cabinet : પ્રધાનોને કેબિનેટ ખાતાઓનું વિતરણ, નાયબ મુખ્યપ્રધાન કેશવ મૌર્યને ગ્રામીણ વિકાસ

ઉત્તર પ્રદેશ કેબિનેટમાં (Uttar Pradesh Cabinet) પ્રધાનોના પોર્ટફોલિયોની ફાળવણી (allocation of portfolios of ministers) કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને (Deputy Chief Minister Keshav Prasad Maurya) ગ્રામીણ વિકાસ વિભાગ, બ્રિજેશ પાઠકને આરોગ્ય વિભાગ અને કેબિનેટ પ્રધાન એકે શર્માને શહેરી વિકાસ વિભાગ આપવામાં આવ્યું છે.Click Here

4) મહાકુંભ બાદ ખોલાયા તેલંગાણાના યાદાદ્રી મંદિરના દરવાજા, મુખ્યપ્રધાન KCRએ કરી પ્રથમ પૂજા

મહા કુંભના અંતિમ દિવસે (MahaKumbha Samprokshana in Yadadri Temple Telangana) સોમવારે સવારે 9 કલાકે મહા પૂર્ણાહુતિ આપવામાં આવી હતી. મુખ્યપ્રધાન કેસીઆરનો પરિવાર હેલિકોપ્ટર દ્વારા અહીં મંદિર પહોંચ્યો હતો. સીએમ કેસીઆરે સૌથી પહેલા મંદિરની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે અન્ય પ્રધાનો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પૂજારીઓ અને વૈદિક વિદ્વાનો પણ હતા. બલયમથી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનની સુવર્ણ મૂર્તિઓની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. છ વર્ષ બાદ ભગવાનની સુવર્ણ પ્રતિમા બલાલયમથી પૂર્વીય રાજા ગોપુરમ માર્ગ દ્વારા મુખ્ય મંદિરમાં પ્રવેશી (Yadadri temple reopens today) છે.Click Here

  • સુખીભવ:

1) Chest Pain Problem: છાતીમાં દુખાવો થવો માત્ર હ્રદય રોગની જ નિશાની નથીશરીરના કોઈપણ ભાગમાં થતા દુખાવાને હળવાશથી ન લેવો જોઈએ, જ્યારે આ દુખાવો તમારી છાતીમાં (Chest Pain) હોય તો પરિસ્થિતિને વધુ ગંભીરતાથી જોવાની જરૂર છે. ખરેખર તો છાતીમાં દુખાવાને હૃદયની બીમારીઓ (Heart Deisease) નું મુખ્ય કારણ માનવામાં આવે છે, પરંતુ દરેક વખતે આ સમસ્યાને દોષ આપવો યોગ્ય નથી.Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.