- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) Ramnath Kovind Jamnagar Visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગરની મુલાકાતે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગરના મહેમાન (Ramnath Kovind Jamnagar Guest) બનશે. થશે. અહીં ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર વોર્ડથી(Presidents Color Award) સન્માનિત કરાશે.Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) President at Gujarat Assembly: ગુજરાતથી દેશને 2 PM મળ્યા, બંને સાથે મને કામ કરવાની તક મળીઃ રાષ્ટ્રપતિ
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભા ગૃહમાં સંબોધન (President address Gujarat Assembly) કર્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતના અનેક મહાનુભાવો (President at Gujarat Assembly 2022) ઉપસ્થિત રહ્યા છે.Click Here
2) padmashree baba shivanand: તો આ છે 126 વર્ષના પદ્મશ્રી બાબા શિવાનંદના સુખી જીવનનું રહસ્ય..
પદ્મશ્રી એવોર્ડ લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા બાબા શિવાનંદે પીએમ અને રાષ્ટ્રપતિને નમન કર્યા (padmashree baba shivanand) હતા. દિલ્હીથી સન્માન સાથે વારાણસી (Yoga Guru Baba Sivananda) પરત ફરેલા બાબા સાથે ETV BHARATના સંવાદદાતા ગોપાલ મિશ્રાએ ખાસ વાતચીત કરી હતી. ચૂંટણી અંગે બાબાએ કહ્યું કે, હું માનું છું કે મતાધિકારનો ઉપયોગ દરેક માટે જરૂરી છે અને દરેકે તેમાં ભાગ લેવો જોઈએ.Click Here
3) IPL 2022: ધોનીએ છોડી કેપ્ટન્સી,આ ખેલાડીને મળી CSKની કમાન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2022) ગુરુવારે મોટો ફેરફાર (Indian Premier League) કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી (ms dhoni hands over captaincy) દીધી છે. ધોનીની જગ્યાએ હવે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને CSKની કમાન સોંપવામાં આવી છે.Click Here
4) યુપીમાં યોગીના કુંડળ ફેશનમાં: યુવાનોમાં દેખાયો અનોખો ક્રેઝ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક (UP Assembly Election 2022) જીત નોંધાવ્યા બાદ સીએમ યોગી હવે યુવાનો માટે રોલ મોડલ બની ગયા છે. યુવા શપથ ગ્રહણ સમારોહ (Oath taking ceremony) પહેલા યોગી કુંડળ પહેરીને ભાજપની જીતની ઉજવણી કરી રહ્યા છે.Click Here
- નિષ્ણાંતોના મતે
1) ભારતે બતાવી તાકાત, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ કર્યું પરીક્ષણ
ભારતે બુધવારે આંદામાન અને નિકોબારમાં (Andaman and Nicobar) સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું (BrahMos supersonic cruise missile) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.Click Here