ETV Bharat / bharat

Top News: આજથી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ,ગુજરાત રાજ્યનું દેવું 3 લાખ કરોડને પાર, 4.96થી 9.55 ટકાના દરે ચૂકવાય છે વ્યાજ અને મુદ્દલ આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - gardening beneficial for physical and mental health

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

Top News: આજથી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ,ગુજરાત રાજ્યનું દેવું 3 લાખ કરોડને પાર, 4.96થી 9.55 ટકાના દરે ચૂકવાય છે વ્યાજ અને મુદ્દલ આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 16, 2022, 3:35 AM IST

Updated : Mar 16, 2022, 7:48 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

1) આજથી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ

કેન્દ્ર સરકારે આજથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત પછી, આરોગ્ય મંત્રાલયે રસીકરણ માટે 12 થી 13 વર્ષની વય જૂથના 47,143 બાળકોને પસંદ કર્યા.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Gujarat Assembly 2022: ગુજરાત રાજ્યનું દેવું 3 લાખ કરોડને પાર, 4.96થી 9.55 ટકાના દરે ચૂકવાય છે વ્યાજ અને મુદ્દલ

ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022)છેલ્લા 2 વર્ષની પરિસ્થિતિ પ્રમાણે 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ રાજ્યના માટે 3,00,963 કરોડ રૂપિયાનું જાહેર દેવું(Debt in Gujarat)હોવાનું જાહેર કર્યું છે. રાજ્ય સરકારે લીધેલી લોન પર સરકાર 4.96 ટકાથી 9.55 ટકાના દરે વ્યાજ અને મુદ્દલ ચુકવે છે.Click Here

2) Karnataka Hijab row: હિજાબ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી: કર્ણાટક હાઈકોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) મંગળવારે ઉડુપીની 'ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજ'ની મુસ્લિમ વિદ્યાર્થીનીઓના (Karnataka Hijab row) એક વિભાગની ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી (karnataka high court verdict on hijab row) દીધી હતી, ત્યારે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ કોર્ટના નિર્ણયનું પાલન કરવું જોઈએ..Click Here

3) 5 state congress chief resignations: સોનિયા ગાંધી એક્શન મોડમાં, પાંચ પ્રદેશ પ્રમુખો પાસેથી માંગ્યું રાજીનામું

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં હાર બાદ કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી એક્શન મોડમાં (Sonia Gandhi in action mode) આવી ગયા છે. તેમણે પાંચ રાજ્યોના કોંગ્રેસ અધ્યક્ષો પાસેથી (Sonia Gandhi asked PCC Presidents resignations) રાજીનામા માંગ્યા છે..Click Here

4) Mundra Port Drug Haul Case: 21 હજાર કરોડના ડ્રગ્સ મામલે NIAની ચાર્જશીટમાં થયાં ચોંકાવનારા ખુલાસા

મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલા 21 હજાર કરોડના હેરોઇન (Mundra Port Drug Haul Case)મામલે NIA દ્વારા 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જેમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સકાંડમાં ઇન્ટરનેશનલ માફિયાઓ અને આતંકવાદીઓની સંડોવણી છે. ડ્રગ્સથી મળનારા રૂપિયા ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં વાપરવાના હતા..Click Here

5) PM મોદીએ કર્યો ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ઉલ્લેખ, કહ્યું સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠક યોજાઈ (BJP Parliamentary Party meeting) હતી, આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો (The Kashmir Files) પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું (PM Modi On The Kashmir Files) કે, ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે, તેના સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે..Click Here

  • સુખીભવ:

1) Gardening Benefits for Health: માળીકામ કરવુ શારીરિક અને માનસિક સ્વાસ્થ માટે લાભકારી

આ તણાવભર્યા જીવનનમાં લોકોને બાગકામ કરવું જોઇએ (Gardening Benefits for Health) જ્યારે ઘણા લોકોનો બાગકામ કરવુ એક શોખ હોય છે. હાલ તો બાગકામને વ્યકિતઓ પ્રોફેશનલ નજરથી પણ જોવા લાગ્યા છે. બાગકામ કરવાનો ફાયદો એ છે કે, તે વ્યકિતને મનનની શાંતિનો અહેસાસ કરાવે છે અને બાગકામ શારીરિક સ્વાસ્થ અને માનસિક સ્વાસ્થ બન્ને માટે લાભદાયક (gardening beneficial for physical and mental health) છે..Click Here

Last Updated : Mar 16, 2022, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.