ETV Bharat / bharat

TOP NEWS: આજથી રાજ્યમાં ઓફલાઇન કલાસ શરૂ થશે, લતા મંગેશકર પંચતત્વમાં થયા વિલીન. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Corona cases in Gujarat

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP NEWS: લતા મંગેશકર પંચતત્વમાં વિલીન, ભાઈએ અગ્નિદાહ આપ્યો, અનુભવીઓએ આપી શ્રદ્ધાંજલિ.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Feb 7, 2022, 6:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) બગીચાના ફુલ ફરી બુકેમાં ગોઠવાય જાશે, આજથી રાજ્યમાં ઓફલાઇન કલાસ શરૂ

રાજ્યમાં જાન્યુઆરી માસમાં જે રીતે સતત કેસમાં(Corona cases in Gujarat) સતત વધારો થઈ રહ્યો હતો, તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કોર કમિટીમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય (Offline school running in Gujarat)કરવામાં આવ્યો હતો. જેમાં હવે આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) લતા મંગેશકર પંચતત્વમાં વિલીન, ભાઈએ અગ્નિદાહ આપ્યો, અનુભવીઓએ આપી શ્રદ્ધાંજલિ

ભારત રત્ન લતા મંગેશકર રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્કમાં પંચતત્વમાં વિલીન (lata mangeshkar merged in panchatattva) થઈ ગયા. સ્વ.લતા મંગેશકરને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે અગ્નિ પ્રગટાવ્યો. Click Here

2) Lata Mangeshkar Passed Away: લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો

લતા મંગેશકરના નિધન પર 2 દિવસના (Lata Mangeshkar Passed Away) રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં (two day national mourning) આવી છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. Click Here

3) IND VS WI: ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે (IND VS WI) રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી છે. ભારતીય ટીમ આ મેચ નવા કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રમી હતી. Click Here

4) Gujarat Padma Shri: 400 વર્ષ જૂની રોગાન આર્ટ માટે કચ્છના કારીગરને પદ્મશ્રી એવોર્ડ

સરહદી જીલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે, જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ કે જે વિશ્વ સ્તરે પહોંચી છે અને કચ્છના રોગાન આર્ટિસ્ટ અબ્દુલગફુર ખત્રીને આ કળા માટે 2019માં પદ્મશ્રી એવોર્ડ (Gujarat Padma Shri)થી નવાજવામાં પણ આવ્યા છે. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.