ETV Bharat / bharat

Top News : Gujarat Legislative Budget 2022 : ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ 3 માર્ચે રજૂ થશે.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News : Gujarat Legislative Budget 2022 : ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ 3 માર્ચે રજૂ થશે.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News : Gujarat Legislative Budget 2022 : ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ 3 માર્ચે રજૂ થશે.. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Jan 30, 2022, 6:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) શહીદ વિરોને શ્રદ્ધાંજલિ, 30મી જાન્યુઆરી 2022ના રોજ સમગ્ર દેશમાં પળાશે 2 મિનિટનું મૌન

30મી જાન્યુઆરી 2022ને રવિવારના રોજ 2 મિનિટ મૌન પાળી (2 minutes silence will be observed) સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ (Tribute to martyrs)કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ 2 મિનિટ સુધી બંધ રહે તેવી વિનંતી કરવામાં આવી છે. Click Here

2) આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાશે પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

આજે રવિવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સી.આર.પાટીલની અધ્યક્ષતામાં (Presided over by CR Patil) ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક (State BJP Parliamentary Board Meeting) મળશે. આ બેઠકમાં ગુજરાતના કયા પ્રશ્નોને સંસદમાં ઉઠાવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Gujarat Legislative Budget 2022 : ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ 3 માર્ચે રજૂ થશે

ગુજરાતમાં વિધાનસભાનુ બજેટ (Gujarat Legislative Budget 2022) સત્ર 2 માર્ચથી શરૂ થશે, જેમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકાર (Bhupendra Patel government) 3 માર્ચના રોજ વિધાનસભામાં નવું બજેટ રજૂ કરશે, આ બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. Click Here

2) Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોનાના 11,974 કેસ નોંધાયા, 33 દર્દીઓએ કોરોના સામે હારી જંગ

ગુજરાત રાજ્યમાં આજે તારીખ 29ના રોજ કોરોનાના 11,974 કેસ (Gujarat Corona Update) નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 33 લોકોએ કોરોના સામે જંગ(Death by corona in Gujarat) હારી છે. Click Here

3) Dhandhuka Murder Case: કિશન ભરવાડની હત્યા કેસમાં થયો ચોકાવનારો ખુલાસો, પાકિસ્તાની કનેક્શન હોવાનું આવ્યું સામે

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં (Kishan Bharwad Murder Case) આજે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ આ કેસમાં પાકિસ્તાની કનેક્શન (Pakistani connection in Dhandhuka Murder Case) હોવાનું સામે આવ્યું છે. Click Here

4) BEATING RETREAT CEREMONY 2022: બીટિંગ ધ રીટ્રીટ 1000 ડ્રોનના શો સાથે સમાપ્ત

બીટિંગ ધ રીટ્રીટ (BEATING RETREAT CEREMONY 2022 )સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમાપ્ત થઈ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind), વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh)અને અન્ય મહાનુભાવો આ સમારોહમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન આકાશ એક હજાર ડ્રોનથી ઝગમગી ઉઠ્યું હતું. Click Here

  • સુખીભવ:

1) Health Benefits Of Coffee: જાણો કોફીના નિયમિત સેવનના ફાયદા

કોફીના ફાયદા અને નુકસાન (caffeine good for health) વિશે લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે. સામાન્ય રીતે લોકો માને છે કે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક (health benefits of coffee) છે, પરંતુ વિદેશમાં કરાયેલા સંશોધનોમાં એ વાતની પુષ્ટિ થઈ ગઇ છે કે, કોફીનું નિયંત્રિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય ( side effects of coffee consumption) માટે લાભરકારી છે. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.