- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
Corona Guideline 2022: ગુજરાતમાં આજથી વધ્યા નિયંત્રણો, રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ
રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ (Gujarat Corona Blast) દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે આજે રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન્સ (Corona Guideline 2022)ની જાહેરાત કરી છે. જે 8 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Gujarat Corona Update: રાજ્યમાં ગઈકાલે 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
ગુજરાતમાં 5396 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. Click here
2 Surat Chemical Scam: ચાર રૂપિયા બચાવવા માટે સુરતમાં આચારાયું આખું 'કેમિકલકાંડ'
સચિન જીઆઈડીસીમાં કેમિકલ લીકેજના કારણે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આશરે 29 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેમિકલ કાંડ (Surat chemical scam)માં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર લોકોની ધરપકડ કરી છે. ત્યારે જાણવા મળ્યુ છે કે, હત્યારાઓએ પોતાના નફામાંથી પ્રતિ લીટર ચાર રૂપિયા બચાવવા માટે આ કાવતરું રચ્યું હતું.. Click here
3 PM Modi on Child Vaccination: માત્ર 5 દિવસમાં 1.5 કરોડથી વધુ બાળકોને કોરોનાની રસીનો એક ડોઝ આપવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi on Child Vaccination)એ કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે, માત્ર 5 દિવસમાં 15-17 વર્ષની વયના 1.5 કરોડથી વધુ બાળકોને કોરોનાનો 1 ડોઝ આપવામાં આવ્યો છે. Click here
Naga Insurgency Movement: ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં ચાઇના-મ્યાનમારની રહેમ નજર હેઠળ નાગા બળવાખોરો
સંજીબ કેઆર બરુઆહ લખે છે કે, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજનીતિની ગતિશીલતાથી પ્રોત્સાહિત થઈને, ભારતના પૂર્વોત્તર ક્ષેત્રના વિદ્રોહી સંગઠનો (Naga Insurgency Movement) બેઇજિંગ અને નાયપિદાવની પરોપકારી નજર હેઠળ મ્યાનમારની અશાંત સરહદ પર પોતાને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છે. Click here