- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
Child Vaccination in India: આજથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણની જાહેરાત કરી હતી. તેને ધ્યાનમાં લઈને આજથી સમગ્ર દેશમાં બાળકોને રસી (Child Vaccination in India) આપવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ થઈ ચૂક્યુ છે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 Major Dhyan Chand Sports University: PM એ શિલાન્યાસ કર્યો, કહ્યું સરકારે ખેલાડીઓને 4 હથિયાર આપ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Major Dhyan Chand Sports University)નો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, દેશમાં રમતગમત માટે જરૂરી છે કે આપણા યુવાનોને રમતમાં વિશ્વાસ હોય, તેમને રમતગમતને પોતાનો વ્યવસાય બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. Click here
2 Bus Accident In Chhotaudepur: છોટા ઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતી નદીમાં બસ ખાબકતા 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત
છોટા ઉદેપુર અલીરાજપુર રોડ ઉપર ચાંદપૂર પાસે પુલ પરથી નદીમાં બસ ખાબકતાં 3 મુસાફરોનાં મોત, 25 મુસાફરો ઇજાગ્રસ્ત (Bus Accident In Chhotaudepur) થયા હતા. Click here
3 Surat Stuntman in Jail: રસ્તે બન્યા ખલનાયક, તો પોલીસ મથકમાં હાથ જોડતા સ્ટંટબાઝ
સુરત શહેરમાં ખલનાયક ફિલ્મના ગીત પર રીલ બનાવનાર યુવકોનો વિડીયો વાયરલ થતા અમરોલી પોલીસ હરકતમાં આવી હતી અને વિડીયોમાં દેખાતા યુવકો (Surat Stuntman in Jail)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Click here
Covid-19 Cases: ફ્રાન્સની સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવેથી બાળકોએ જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવું પડશે
ફ્રાન્સમાં કોરોનાના વધતા જતા કેસોને (rising corona cases in France) પગલે બાળકોએ માસ્ક પહેરવું ફરજિયાત (Masks mandatory for children) કરવામાં આવ્યું છે. હવેથી છ વર્ષ કે તેથી વધુના ઉંમરના બાળકોએ જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. Click here
Environment 2021: આબોહવા પરિવર્તનને વેગ આપવા ધીમા નિર્ણયો જવાબદાર
પર્યાવરણ (Environment 2021)ની વાત કરીએ તો, જે વર્ષ હવે પૂરું થઈ ગયુ છે, તેણે હવે વાદળી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું છે. જાન્યુઆરી 2021 એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના મહાસાગર વિજ્ઞાનના દાયકા (Decade of Ocean Sciences)ની શરૂઆત તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી હતી, જે 2030ના અંત સુધી ચાલશે. Click here