ETV Bharat / bharat

top news: સીતારમણ બજેટ પહેલા ચર્ચા કરવા માટે રાજ્યોના નાણાંપ્રધાનો સાથે કરશે બેઠક, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Corona In Gujarat

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને નિષ્ણાતોનો મત વાંચો એક ક્લિકમાં...

top news
top news
author img

By

Published : Dec 29, 2021, 6:01 AM IST

Updated : Dec 29, 2021, 6:07 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

સીતારમણ બજેટ પહેલા ચર્ચા કરવા માટે રાજ્યોના નાણાંપ્રધાનો સાથે કરશે બેઠક

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પ્રી-બજેટ પરામર્શના ભાગરૂપે ગુરુવારે રાજ્યોના નાણાંપ્રધાનો સાથે બેઠક કરશે. મળતી માહિતી મુજબ આ બેઠક 30 ડિસેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાશે. અગાઉની મીટીંગોથી વિપરીત, આ મીટીંગ વન ટુ વન હશે.

આવતીકાલે કેબિનેટની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

બુધવારે યોજાનાર કેબિનેટની બેઠકમાં રાજ્યમાં જે રીતે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવશે. કોરોનાના કારણે રાજ્યમાં શાળાઓ બંધ કરવી કે યથાવત રાખવી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને રસી કેવી રીતે આપશે તે બાબતનું પણ પ્રેઝન્ટેશન કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 394 કેસ નોંધાતા ફફડાટ, અમદાવાદમાં કોવિડ કેસોનો રાફડો ફાટ્યો

રાજ્યમાં કોરોનાના 394 કેસો કોરોનાના (Corona cases in Gujarat) આવ્યા છે. જેમાં આજે અમદાવાદ (Corona cases in Ahmedabad)શહેરમાં કોરોનાના કેસોનો આંકડો 178 આવતા ફરી ત્રીજી લહેરનો ફફડાટ પેઠો છે જ્યારે રાજ્યની સરખામણીએ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં ફરી કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જ્યારે ગુજરાતમાં ઓમિક્રોન પોઝીટીવના (Omicron cases in Gujarat) નવા 5 કેસો નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 2 નવા કેસ આવતા ટોટલ 25 કેસો થયા છે. એક્ટિવ કેસોનો આંક આજે 1420 સુધી પહોંચ્યો છે. જે ચિંતા જનક છે.

Vaccination for children 2022: શાળા કોલેજોમાં શરૂ થશે રસીકરણના કેમ્પ, શાળાના સર્ટી પરથી અપાશે વેક્સીન

દેશમાં 15થી 18 વર્ષના (Vaccination for children 2022) બાળકોને કોરોના વેકસીન (Corona Vaccine Preparation for Children aged 15 to 18 years 2021) આપવા માટેની જાહેરાત બાદ મંગળવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે તમામ રાજ્યના આરોગ્ય સચિવની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને રસી કઈ રીતે આપવી અને કઈ રીતે તેનુ આયોજન કરવું તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

Sunni Waqf Board Claims On Bet Dwarka: વક્ફ બોર્ડે આવો દાવો કર્યો જ નથી, સામે આવી પ્રતિક્રિયા

ગુજરાતમાં શ્રીકૃષ્ણની ભૂમિ બેટ દ્વારકા પર સુન્ની વકફ બોર્ડે માલિકીનો દાવો (Sunni Waqf Board Claims On Bet Dwarka) કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court on Sunny Waqf Board Claims) આ અરજીને નામંજૂર કરી છે. આ સમાચારને પગલે સમાજમાં નારાજગી પ્રસરી ગઈ છે. આ અંગે સુન્ની વક્ફ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, અમે આવો કોઈ દાવો કર્યો જ નથી. આ અંગે સાંસદ પૂનમ માડમ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી (parimal nathwani reacts to bet dwarka)એ પ્રતિક્રિયા આપી છે. જોઈએ વિશેષ અહેવાલ…

PM Modi Kanpur Visit: મોદીએ પહેલાની સરકારોને લીધી આડેહાથ, બોલ્યા- UPમાં અમે ડબલ સ્પીડમાં કામ કરી રહ્યા છીએ

PM મોદી (PM Modi Kanpur Visit)એ કાનપુરમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં આજે ડબલ એન્જિનની સરકાર (double engine government in up) ચાલી રહી છે અને ડબલ સ્પીડમાં કામ થઈ રહ્યું છે. PMએ અહીં કાનપુર મેટ્રો પ્રોજેક્ટ સહિતનું ઉદ્ઘાટન કર્યું હતું.

New Year party in Ahmedabad 2021 : જાણો 31 ડિસેમ્બરની રાત માટે પોલીસનો ખાસ એક્શન પ્લાન

અમદાવાદ પોલીસે 31મી ડિસેમ્બરે રાત્રિ કરફ્યૂનો અમલ કરાવવા એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. સાથે Ahmedabad Police Action Plan on 31 December 2021 માં બૂટલેગરો પર તવાઈ બોલાવવાનું પ્લાનિંગ કર્યું છે. નવા વર્ષને વધાવવા (New Year party in Ahmedabad 2021) નશીલા પદાર્થનું સેવન કરનારની પણ ખેર નથી.

સુખીભવ:

Yoga Effective In Winter : શિયાળામાં સામાન્ય મોસમી સમસ્યાઓથી દૂર રહેવા માટે યોગ છે અસરકારક

યોગ અને વ્યાયામ દરેક ઋતુમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક (Yoga and exercise are beneficial every season) હોય છે, પરંતુ ખાસ કરીને શિયાળામાં નિયમિત યોગાસન કરવાથી માત્ર હવામાન સાથે સુમેળ જ નથી રહેતો પરંતુ ઠંડીના દિવસોમાં થતી અનેક સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદ મળી શકે છે.

Slip Slop Slurp: સનસ્ક્રીન, રેતી અને આઈસ્ક્રીમ પાછળનું આશ્ચર્યજનક વિજ્ઞાન

વિજ્ઞાન એ માનવ જીવનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ (Science is an important part of human life) છે. વિજ્ઞાનમાં કોને રસ ન (Slip Slop Slurp) પડે, જે લોકો દરેક વસ્તુ પાછળના વિજ્ઞાનને જાણવા માટે ઉત્સુક હોય છે. તેમના માટે બીચ એ કેટલીક રસપ્રદ વસ્તુઓનું અન્વેષણ કરવા માટેનું એક યોગ્ય સ્થાન છે. સનસ્ક્રીન, રેતી અને આઈસ્ક્રીમ પાછળ પણ આશ્ચર્યજનક વિજ્ઞાન (the Surprising Science of Sunscreen sand and Ice Cream) છે.

Last Updated : Dec 29, 2021, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.