ETV Bharat / bharat

Top News: Gujarat Child Vaccination આજથી તમામ મહાનગરપાલિકા 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓમાં જોડાશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને નિષ્ણાતોનો મત વાંચો એક ક્લિકમાં...

Top News: Gujarat Child Vaccination આજથી તમામ મહાનગરપાલિકા 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓમાં જોડાશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: Gujarat Child Vaccination આજથી તમામ મહાનગરપાલિકા 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓમાં જોડાશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Dec 28, 2021, 6:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

Gujarat Child Vaccination: આજથી તમામ મહાનગરપાલિકા બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓમાં જોડાશે

3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત થઈ ગઈ છે. તમામ મહાનગરપાલિકામાં શું તૈયારીઓ છે, 15થી 18 વર્ષના બાળકો કેટલા છે? અને શુ વિશેષ વ્યવસ્થા કરી છે? Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

PM Modi Himachal visit : વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે, 11,281 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. PM મંડીમાં (pm rally in mandi) જનસભાને (PM Modi Himachal visit) સંબોધશે. રાજ્ય સરકારના 4 વર્ષ પૂરા કરવા માટે (Himachal Government Four Years) મંડી જિલ્લાના પદ્દલ મેદાન ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા પીએમ મોદીએ કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. Click here

5G service In India: જાણો આ શહેરોમાં 2022થી 5G સેવા કાર્યરત, કિંમતમાં સ્સપેનસ

આવતા વર્ષથી, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ સાથે કેટલાક અન્ય મોટા શહેરોમાં 5G સેવા શરૂ કરવામાં આવશે. સરકારે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે. રિલાયન્સ જિયો (Reliance Jio), એરટેલ, વોડાફોન-આઈડિયાએ (Vodafone-Idea) ટ્રાયલ માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કિંમત વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. Click here

Gujarat Nadi Mahotsav: ગુજરાતની 22 નદીઓ અતિ પ્રદુષિત છત્તા સરકાર ઉજવી રહી છે 'નદી મહોત્સવ'

ગુજરાત સરકારે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2021 દરમિયાન “નદી મહોત્સવ” (Gujarat Nadi Mahotsav)નું આયોજન કરીયું છે, જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર 4 થીમ (Theme base celebration of nadi mahotsav ) – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક કાર્યક્રમો યોજવા માટે આયોજન હાથ ધરાયું છે. ગુજરાતમાં 3 મોટી નદીઓ પર નદી મહોત્સવ (Nadi Mahotsav to be celebrated in Gujarat) ઉજવવાનું આયોજન છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે, આનાથી નદીઓને કે પર્યાવરણને શુ ફાયદો થશે ? Click here

Radar Race in Himalayas: ભારત ચીન વચ્ચે હિમાલયમાં રડાર રેસ

સંજીબ કે. બરુઆહ લખે છે કે, 3,488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર રડાર સ્થાપિત (Radar installation at LAC) કરવા અને હાલના સ્થાપનોને અપગ્રેડ કરવા માટે બે એશિયન દિગ્ગજો વચ્ચે મંદ ગતિએ રસ્તાઓ અને સંબંધિત માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા ઉપરાંત રેસ ચાલી રહી છે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.