ETV Bharat / bharat

Top news: Christmas Eve Celebration: આજે સમગ્ર વિશ્વમાં નાતાલનું મહા પર્વ ઉજવવામાં આવશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Boiler Blast in Vadodara

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સ્પોર્ટ્સ અને સાયન્સ/ટૅક વાંચો એક ક્લિકમાં...

Top news: Christmas Eve Celebration: આજે સમગ્ર વિશ્વમાં નાતાલનું મહા પર્વ ઉજવવામાં આવશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 25, 2021, 6:00 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 Christmas Eve Celebration: આજે સમગ્ર વિશ્વમાં નાતાલનું મહા પર્વ ઉજવવામાં આવશે

આજે ઈસાઈ ધર્મના ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આજે નાતાલનું મહા પર્વ ઉજવવામાં આવશે. જેની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદદારીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો મીઠાઈ, ક્રિસમસ-ટ્રી, જિંગલ-બેલ સહિત નાતાલની ઉજવણીમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓની બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા. Click here

2 આજે પીએમ મોદી પ્રકાશપર્વના સમાપન સમારોહમાં વર્ચ્યુલી જોડાશે, તે કચ્છના લખપતનું ગુરુદ્વારા સાહિબની ઐતિહાસિક વાતો જાણો…

કચ્છનું લખપત એ જાણીતું સ્થળ છે. તે લખપતમાં ગુરુદ્વારાએ જોવાલાયક સ્થળોની યાદીમાં છે. 25 ડિસેમ્બર, 2021ના રોજ લખપત ગુરુદ્વારામાં પ્રકાશપર્વની ઉજવણી ચાલી રહી છે, તેનો સમાપન સમારોહ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાવાના છે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. શું છે આ લખપતના ગુરુદ્વારા સાહિબ? તેના અંગે જાણીએ..

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 Night Curfew Extend in Gujarat: હવે 11થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, જાહેરમાં નવા વર્ષની ઉજવણી રદ

રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યૂના સમયમાં વધારો (Night Curfew Extend in Gujarat) કર્યો છે, જે અંતર્ગત હવે 25 ડિસેમ્બરથી રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.. ત્યારે નવા વર્ષની ઉજવણી ઉપર પણ આડકતરી રીતે રોક લાગી ગઈ છે. Click here

2 Boiler Blast in Vadodara: પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી શરૂ કરી તપાસ

વડોદરા શહેરના મકરપુરાની ફેકટરીમાં સર્જાયેલ બ્લાસ્ટ દુર્ઘટનામાં (Boiler blast at Makarpura GIDC) પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી તપાસ શરુ કરી છે. વડોદરાની ફેકટરીમાં બ્લાસ્ટ ઘટનામાં (Boiler Blast in Vadodara 2021) કયા કયા કેમિકલ વાપરવામાં આવતાં હતાં તેની વિગતો FSL ટીમે મેળવી હતી. Click here

3 Haridwar Dharma Sansad hate speech: હિંસા ઉશ્કેરનારાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી

ધર્મ સંસદના વિવાદાસ્પદ નિવેદન (Haridwar Dharma Sansad hate speech) સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વસીમ રિઝવી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. Click here

Indian cricket team: ભારતીય દિગ્ગજ સ્પિનરે ​​નિવૃત્તિ લીધી, ટ્વીટ કરીને માહિતી આપી

હરભજને ટ્વીટ કરીને કહ્યું, "બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને આજે હું મારી 23 વર્ષની કારકિર્દીને અલવિદા (Goodbye to this 23 year career)કહું છું જેણે મને જીવનમાં બધું આપ્યું છે હું તે દરેકનો આભાર માનવા માંગુ છું જેણે મને મદદ કરી અને મારી સફરને આગળ વધારી. અને યાદગાર બનાવી. Click here

ઉત્તર-પૂર્વીય પ્રદેશ અવકાશ વિજ્ઞાનમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે: મંગલયાન ફેમ જયંત જોશી

ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક (Mangalyaan fame, ex-ISRO scientist) ડૉ. જયંત જોશીએ જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વ પ્રદેશમાં અવકાશ વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓનું નેતૃત્વ (To lead nation in space science) કરવાની ક્ષમતા છે, જે કોઈ ચોક્કસ પ્રદેશ સુધી મર્યાદિત નથી અને તે એક વ્યાપક પરિપ્રેક્ષ્ય ધરાવે છે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.