ETV Bharat / bharat

TOP NEWS: આજે ભુજનો 474મો જન્મદિવસ: ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ, Historic Judgement by Surat Court: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે સૌથી ઝડપી ફાંસીની સજા આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - Navsari fishermen missing

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: આજે ભુજનો 474મો જન્મદિવસ: ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ,  Historic Judgement by Surat Court: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે સૌથી ઝડપી ફાંસીની સજા  આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Dec 8, 2021, 6:30 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

આજે ભુજનો 474મો જન્મદિવસ: ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ

કચ્છનું પાટનગર એટલે ભુજ. લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારો અંકિત થયેલા છે. જિલ્લા મથક ભુજનો આજે 474મો જન્મદિવસ (Bhuj 474 birthday) છે તો ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ છે.રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી. ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે. રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 Historic Judgement by Surat Court: પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે સૌથી ઝડપી ફાંસીની સજા

72 કલાક બાદ પાંડેસરા વિસ્તારના અરમો ડાઇન્ગ મિલની પાછળની ખુલ્લી જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચપોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પોહચી ગયા હતા. આ બાળકીને શોધવા માટે સુરત પોલીસના 100થી વધુનો સ્ટાફ લગાવામાં આવ્યો હતો. તે જ સમયે પાંડેસરા પોલીસને બાળકીને લઈ જતા સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. તેના બીજા દિવસે પાંડેસરા પોલીસે બાળકી ઉપર દુષ્કર્મ- હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારે પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા (Pandesara Rape with Murder Case) મામલે સૌથી ઝડપી ફાંસીની સજા એક ઐતિહાસિક ચુકાદો (Historic Judgement by Surat Court) સાબીત થયો છે. Click here

2 Attempt to Rape in Muzaffarnagar: 17 વિદ્યાર્થિનીઓ સાથે બળાત્કારનો પ્રયાસ, Etv ભારતના રિપોર્ટના આધારે મહિલા આયોગ એક્શનમાં

મુઝફ્ફરનગરમાં 17 યુવતીઓ પર બળાત્કારના પ્રયાસ (Attempt to Rape in Muzaffarnagar)ના સમાચાર Etv ભારત પર ચાલ્યા બાદ રાજ્ય મહિલા આયોગે (state women's commission uttar pradesh) આ સમાચાર ધ્યાને લીધા છે. રાજ્ય મહિલા આયોગે DMને પત્ર લખીને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું છે. પંચે જિલ્લા વહીવટી તંત્રનો રિપોર્ટ પણ મંગાવ્યો છે.Click here

3 Navsari fishermen missing: મુંબઇ વહાણમાં ગયેલા નવસારીના 5 માછીમારો ગુમ

વિજલપોર-નવસારી શહેરના છાપરા વિસ્તારમાં રહેતા ચાર ખલાસીઓ કૃષ્ણપુરના ટંડેલ સાથે મુંબઇના જગવંદન વહાણમાં માછીમારી કરવા માટે ગયા હતા. જ્યાં ગત 27 નવેમ્બરની રાતે તેમનું વહાણ અરબ સાગરમાં ગુમ (Navsari fishermen missing) થતા, નવસારીમાં તેમના પરિવારોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને અનિલ અને અમિત હળપતિની માતા રમીલાબેનની આંખોમાંથી આંસુઓ છે કે સુકાતા જ નથી. રડી રડીને અધમુઆ થયેલા રમીલાબેન સતત તેમના બંને દિકરાઓની ચિંતા કરી રહ્યા છે. સાથે જ સરકાર કે તંત્ર તેમને શોધી કાઢે અને બંને દીકરાઓ સુરક્ષિત પરત ફરે એવી આશા સેવી રહ્યા છે. જયારે અનિલની પત્ની શોકમાં સરી પડી છે અને માસુમ ત્રણ બાળકોના ભવિષ્યની ચિંતા એને સતાવી રહી છે. Click here

  • OPINION

PUTIN VISITING INDIA: પુતિનની ભારત મુલાકાત શું વ્યૂહાત્મક સંતુલન છે?

પશ્ચિમના પ્રતિબંધોને કારણે ચીન પર રશિયાની વધતી નિર્ભરતા અને ક્વાડમાં સમાવેશ સાથે અમેરિકા તરફ ભારતનો ઝુકાવ (India's interest in America), 6 ડિસેમ્બરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની મુલાકાત (PUTIN VISITING INDIA)ને વિશ્વના વિવિધ ખેલાડીઓ અલગ-અલગ રીતે જુએ છે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.