ETV Bharat / bharat

TOP NEWS: Last solar eclipse 2021: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: Last solar eclipse 2021: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: Last solar eclipse 2021: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Dec 4, 2021, 6:05 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 Last solar eclipse 2021: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, મંત્ર સિદ્ધિ, ભક્તિ, દાન જેવા કાર્ય માટે ઉત્તમ દિવસ

વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ ( Last solar eclipse 2021) કારતક માસના અમાસના દિવસે, 4 ડિસેમ્બર શનિવારે એટલે કે આજે થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તંત્રશાસ્ત્રમાં કેટલાક વિશિષ્ટ દિવસ પૂજા ભક્તિ હેતુ શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. જેના થકી માનવ પોતાના કલ્યાણ અને નકારાત્મકતા નિવારવા માટે કરે છે. જ્યોતિષાચાર્ય ડૉ.હેમીલ લાઠીયાએ ETV BHARATને જણાવ્યું હતું કે, જેમની કુંડળીમાં શનિ ગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય, અવદશા, નાની કે મોટી પનોતીની અસર હોય તેવી વ્યક્તિ માટે આ દિવસ માટે નીચે મુજબ અનુકૂળતા હોય તે મુજબની ભક્તિ લાભપ્રદ છે. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....

1 Transgender Education in BAOU: ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ

ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (baba saheb ambedkar university ahmedabad)ની અંદર 72થી વધુ ટ્રાન્સજેન્ડર અત્યારે ભણી રહ્યા (Transgender Education in BAOU) છે. કેટલાક ભણી રહ્યા બાદ સન્માનથી જુદા જુદા ફિલ્ડમાં નોકરી પણ કરી રહ્યા છે. ગુજરાતની આ એકમાત્ર યુનિવર્સિટી હશે કે, જ્યાં આટલી મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં ટ્રાન્સજેન્ડર પત્રકારત્વ, MSW જેવા જુદા જુદા કોર્સમાં સ્ટડી કરી રહ્યા છે. Click here

2 Gujarat Congress New President: જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈ કમાન્ડે લગાવી મહોર

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી નવા પ્રમુખ અંગે કોકડું ગૂંચવાયેલું હતું. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ (Gujarat Congress New President) અને ગુજરાત વિધાનસભાના નવા વિરોધ પક્ષના નેતાના નામ નક્કી થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની પસંદગી (Jagdish Thakor new President of Gujarat Congress) કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બાદ સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવી હતી. Click here

3 Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો

વેક્સિન લીધા બાદ હ્રીધાન પટેલે જણાવ્યું હતું કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે. મેં ઈઝરાયેલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો (Child Vaccination by Surati Family) છે અને હું એકદમ સ્વસ્થ છું. જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેક બાળકે જરૂરથી લેવી જોઈએ. કોરોના સામે લડવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે. Click here

  • Exclusive

Raghu Sharma Exclusive Interview: 2022માં કોંગ્રેસ બહુમતી સાથે વિજય થશે

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ETV BHARAT સાથેની ખાસ વાતચીત (Raghu Sharma Exclusive Interview)માં જણાવ્યું હતુ કે, હાઈ કમાન્ડ દ્વારા જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે. જે બંને નેતાઓ આગામી દિવસોમાં સંગઠનને વધુમાં વધુ કેવી રીતે મજબુત કરવું તે દિશામાં પોતાનું નેતૃત્વ કરશે અને મને આશા છે કે, આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress will win in 2022)નો ભવ્ય વિજય થશે. Click here

  • આંતરરાષ્ટ્રીય

Democracy Summit 2021: તાઇવાનને શામેલ કરાતા ડ્રેગન નારાજ, અમેરિકન લોકશાહીની ખોલી પોલ

તાઈવાનને સમિટ (Democracy Summit 2021)માં સામેલ કરીને અમેરિકાએ ચીનને નારાજ કર્યું છે. ચીન આ સ્વ-શાસિત ટાપુને પોતાનો ભાગ હોવાનો દાવો (china claims taiwan) કરે છે. એટલું જ નહીં ચીન કોઈપણ વિદેશી સરકાર સાથે તાઇવાન (taiwan in democracy summit 2021)ના સંપર્ક રાખવા સામે વાંધો ઉઠાવે છે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.