ETV Bharat / bharat

TOP NEWS: વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન, Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

TOP NEWS: વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન, Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન, Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
author img

By

Published : Nov 28, 2021, 6:11 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં આગામી 28મી નવેમ્બરે 11 વોર્ડની 44 બેઠકો પર આજે મતદાન (Vapi Municipality Election) થશે. ચૂંટણી પંચે એક જાહેરનામું બહાર પાડી આ જાહેરાત કરી હતી. Click here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી

દિલ્હીમાં ખેડૂતોની બેઠક (farmers meeting at delhi)માં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સંયુક્ત કિસાન મોરચાએ 29 નવેમ્બરના સંસદ સત્ર દરમિયાન કરવામાં આવનારી ટ્રેક્ટર રેલી (farmers tractor rally at parliament)ને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. Click here

2 Std 9 to 12 exams: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની જાહેરાત, પરીક્ષા પેટર્ન બદલવામાં આવી

રાજ્યમાં ધોરણ 9થી 12ની પરીક્ષા પેટર્નમાં સુધારો (exam pattern changed in gujarat) કરવામાં આવ્યો છે. પહેલા ધોરણ 9થી 12ની પરીક્ષામાં (Std 9 to 12 exams pattern) 20 માર્ચનું વૈકલ્પિક અને 80 માર્ક્સનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર (descriptive question paper in exams in gujarat) રહેતું હતું. હવે 30 માર્ક્સનું વૈકલ્પિક અને 70 માર્ક્સનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર (exams pattern) રહેશે. Click here

3 Omicron Variant in India: દેશમાં વધુ એક ઘાતક વેરિયન્ટનું જોખમ, બાળકોને ત્વરિત રસી આપવાની તબીબોની તાકીદ

Omicron Variant in India: દક્ષિણ આફ્રિકાના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ (omicron variant covid)ની શોધથી ફરી એકવાર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. એવું કહેવાય છે કે, નવો વેરિયન્ટ ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે. આ નવા વેરિયન્ટે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સરકારોને ચિંતિત કર્યા છે. ઘણા દેશોએ આફ્રિકન દેશો પર નિયંત્રણો લાદ્યા છે. આ સાથે જ, સરકારોએ કડક સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. WHOએ નવા પ્રકારના વાયરસને 'અત્યંત ઝડપથી ફેલાતો' ગણાવ્યો છે. તેને 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે. Click here

  • સુખીભવ:

Harmful Effects of Plastic on Health: પ્લાસ્ટિકમાં ફૂડ ગરમ કરવું-રાખવું હાનિકારક બની શકે છે

પર્યાવરણ અને જીવન માટે પ્લાસ્ટિકના જોખમો (Harmful Effects of Plastic on Health) વિશે વિશ્વભરમાં જનજાગૃતિ ફેલાવવા ( Awareness of Plastic Hazards ) માટે વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આમ છતાં પ્લાસ્ટિક આપણા જીવનમાં અલગ-અલગ સ્વરૂપે અસ્તિત્વ જાળવી રાખે છે. ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ બને છે કે સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકનો ઉપયોગ (Harmful Effects of Plastic on Health ) કરતી વખતે તે સંબંધિત સાવચેતીઓનું ધ્યાન રાખવામાં આવે. પ્લાસ્ટિક કૂકવેરના જોખમ ( Cooking or Heating Food in Plastic ) અંગે જાણો. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.