ETV Bharat / bharat

ટેબલ ટેનિસમાં ગુજરાતની દિકરી ભાવિના પટેલની ફાઈનલમાં આજે મેચ, શિતળા સાતમની ઉજવણી સહિત કેટલીક રસપ્રદ વાંતો, વાંચો માત્ર એક ક્લિકમાં... - ગૃહપ્રધાન અમિત શાહ

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

top news
top news
author img

By

Published : Aug 29, 2021, 5:07 AM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા 29 ઑગસ્ટને રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, તેઓ કોરોનાની વેક્સિન COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકની મુલાકાત લેશે. અને કોવેક્સિનના પ્રથમ બેચને રિલીઝ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે રવિવારે દેશમાં એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે, જે વિક્રમ સર્જાયો છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવમાં આ એક ઐતિહાસિક કિર્તીમાન સ્થપાયો છે. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનુસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વરની મુલાકાતને અત્યંત મહત્વની છે. મનસુખ માંડવિયા રવિવારે અંકલેશ્વરના આ જ પ્લાન્ટમાં બનેલી સૌપ્રથમ બેચને રિલીઝ કરશે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ બધાને વેક્સિન, મફત વેક્સિનને વધુ સફળતા મળશે. તેમજ હવે ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી. click here

2. ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભાવિના પટેલ હવે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. આજે તેમની મેચ છે. click here

3. આજે શીતળા સાતમની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવશે. માતાએ સાવરણી અને સૂપડું જેવાં સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા મુજબ, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી. શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર મનાવીને શીતળા માતા તેમના પરિવારને શિતળા નામના રોગ સામે રક્ષણ કરે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા છે. click here

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. ગૃહપ્રધાન અમિત શાહે આપ્યા સુચનો, અધિકારીઓ સાથે કરી બેઠક

દેશના ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગઈકાલે પ્રથમ દિવસે જ તેઓએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દિશા મોનિટરીંગ સમિતિની બેઠકમાં હાજરી આપી હતી, આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે રસીકરણ, ખેડૂતોની સહાય સહિતના અનેક મુદ્દે ચર્ચા કરી હતી. click here

2. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી, ચોટીલામાં મ્યુઝિયમ બનાવવાની સરકારે કરી જાહેરાત

ગાંધીનગરમાં ઝવેરચંદ મેઘાણીની ગઈકાલે ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, ભીખુભાઈ ગઢવી, ઓસમાન મીર અને કિંજલ દવે જેવા ગાયક કલાકારો પણ હાજર રહ્યા હતા. click here

explainers:

  • કોરોનાનું એન્ડેમિક સ્ટેજ એટલે તે મહામારી સાથે જીવવાનું શીખી લો

ભારતમાં કોરોના એન્ડેમિક સ્ટેજમાં પહોંચી શકે છે. આનો અર્થ શું છે ? શું કોરોના આગામી લહેરમાં વધુ તબાહી મચાવશે ? છેવટે એ શું છે રોગચાળો એન્ડેમિક સ્ટેજમાં પહોંચવું? શું આ સમાચાર સારા છે કે ચિંતાજનક છે? તમામ વાતો પૂરી રીતે સમજવા માટે વાંચો ઇટીવી ભારતનું ETV Bharat Explainer... click here

exclusive:

ગુજરાતમાં ખેલા હોબે દિવસની ઉજવણી માટે TMC દ્વારા માગવામાં આવી મંજૂરી

મમતા બેનર્જી ( Mamata Banerjee )ની પાર્ટી TMC આગામી 16 ઓગસ્ટને 'ખેલા હોબે દિવસ' ( Khela Hobe Divas )તરીકે ઉજવવા જઈ રહી છે, ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવશે તેવી લોક ચર્ચા જાગી છે, ત્યારે ગુજરાતમાં પણ TMC દ્વારા ખેલા હોબે દિવસની ઉજવણી કરવામાં આવી શકે છે, આ બાબતે પશ્ચિમ બંગાળ TMCના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે, આ દિવસની ઉજવણી માટે ગુજરાત પ્રશાસન પાસે પરવાનગી માંગવામાં આવી છે. click here

sukhibhava:

કોવિડ -19 વાયરસ ટકી રહેવા માટે તેનો આકાર અને બંધારણ બદલી શકે છેઃ અભ્યાસ

કોવિડ -19 વાયરસ સામે લડવા માટે આખું વિશ્વ હજુ પણ એક છે, જે સમયની સાથે મજબૂત થઈ રહ્યું છે. જો કે, હાલમાં થયેલા એખ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ -19 વાયરસ ટકી રહેવા માટે તેનો આકાર અને બંધારણ બદલી શકે છે. ચાલો જોઈએ કે અભ્યાસમાં બીજા કયા તારણ બહાર આવ્યાં છે. વધુ જાણવા માટે... click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.