ETV Bharat / bharat

આજે રાજ્યમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી તથા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ... - Narendra Modi

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

World Tribal Day
World Tribal Day
author img

By

Published : Aug 9, 2021, 6:12 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, જાણો મહત્વ...

હિન્દુ ઘર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શંકરની સાધના કરવામાં વધારો થાય છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ માસમાં લોકો ભગવાન શિવને બિલીપત્ર ચઢાવી પૂજા-અર્ચના કરે છે. પવિત્ર માસ દરમિયાન વ્રત અને ઉપવાસનો પણ અનેરો મહિમા હોય છે. Click Here

2. પહેલીવાર ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદ બેઠકની અધ્યક્ષતા કરશે

ભારત માટે આજે ગૌરવશાળી દિવસ હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના પ્રમાણે વડાપ્રધાન સમુદ્રી સુરક્ષા પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે. Click Here

3. ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેનો શુભારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજપીપળાથી કરશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવા બાબતે શિક્ષણપ્રધાને આપ્યું નિવેદન

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં “શહેરી જનસુખાકારી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી કોર કમિટીની બેઠકમાં યોગ્ય નિર્ણય લેવામાં આવી શકે છે. Click Here

2. Tokyo Olympics નું સમાપન થયું

ટોક્યો ઓલમ્પિક 2020 માં ભારતે સાત મેડલ સાથે પોતાના અભિયાનનું સમાપન કર્યું હતું. ઓલમ્પિકના ઇતિહાસમાં દેશનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. ભારતે આ વખતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે પોતાના જૂના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં સુધારો લાવ્યો છે. Click Here

3. વડોદરામાં અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા બીલ ગામ ખાતે દેખાવો કરવામાં આવ્યો

વડોદરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda) ની અધ્યક્ષતામાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા બીલ ગામ ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો. લોકોએ જનતા માંગે જન અધિકારના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. Click Here

4. અંબાજીમાં જનનાયક જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા જન જાગૃતિ શિબિરનું આયોજન કરાયું

જનનાયક જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા જન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પણ રાષ્ટ્રીય નેતાઓ જ ન ફરકતા શિબિરનો રકાસ જોવા મળ્યો હતો અને ક્યાંક કાર્યકર્તાઓમાં પણ નિરાશા જોવા મળી હતી. Click Here

5. શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી, 5000 હજાર કરોડથી પણ વધુની રકમના કામોનું લોકાર્પણ

ગુજરાત રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ રવિવારે પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે 5000 હજાર કરોડથી પણ વધુની માતબર રકમના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરી હતી. જેમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન, સહિત તમામ સરકારના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. Click Here

  • SUKHIBHAVA: તંદુરસ્ત શરીર માટે પહેલી આવશ્યકતા: ભરપૂર Protein

ચિકિત્સકો કોવિડ ( Covid19) પછી શરીર અને આરોગ્યની ઝડપી રીકવરી માટે ઉચ્ચ પ્રોટીન ( Protein ) આહારની ભલામણ કરી રહ્યાં છે. પ્રોટીન માત્ર કોવિડ પછી જ નહીં, સામાન્ય સ્થિતિમાં પણ તંદુરસ્ત શરીર માટે જરૂરી માનવામાં આવે છે. પ્રોટીનનું મહત્વ સમજવા માટે દર વર્ષે 24થી 30 જુલાઈ સુધી પ્રોટીન સપ્તાહ ઉજવવામાં આવે છે. Click Here

  • Video Of The Day:

ભાવનગરના ભૂતિયા ગામ નજીક પાણીની લાઈનમાં ભંગાણ, અંદાજે 20 ફૂટ ઉંચા ફૂવારા ઉડ્યા

ગુજરાતમાં રૂપાણી સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થતાં શનિવારે ભાવનગરમાં બોર તળાવમાં નર્મદાનું પાણી વહેતું કરાયું હતું. રૂપિયા 146 કરોડના ખર્ચે ભૂગર્ભ પાણીની લાઈનનુ કામ પૂર્ણ થતાં શનિવારે જે લોકાર્પણ કરી સૌની યોજના અંતર્ગત તળાવ પાણીથી ભરવામાં આવી રહ્યું છે. જેના 24 કલાકમાં ભૂતિયા (Bhutiya) પાસે સૌની યોજનાથી પાણી લાવામાં આવતી પાઈપલાઈનમાં ભંગાણ થતા 20 ફૂટ ઉંચો પાણીનો ફુવારો છૂટતા લાખો ગેલન પાણીનો વેડફાટ (Water wastage) થતા અધિકારો સ્થળ પર દોડી જઈ તાત્કાલિક પંપિંગ સ્ટેશનથી પાણીની લાઈન બંધ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જૂઓ વીડિયો...

ભૂતિયા ગામ નજીક પાણીની લાઈનમાં ભંગાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.