- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
Gujarat Assembly Election 2022 : આમ આદમી પાર્ટીએ મુખ્ય પ્રધાન તરીકે ઇશુદાન ગઢવીનું નામ કર્યું જાહેર
આમ આદમી પાર્ટીએ મુખ્ય પ્રધાન તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. 73 ટકા લોકોએ તેમની તરફેણમાં નામ આપ્યું હતું. ઇશુદાન ગઢવીએ જણાવ્યું કે, મને રાજનિતીમાં લાવવા માટે અરવિંદ કેજરીવાલે સમજાવ્યો હતો. તેમને કહ્યું હતું કે આપણે દેશમાં બદલાવ લાવવાનો છે. Click here
Gujarat Assembly Election 2022 : ચૂંટણીમાં NOTA શું છે તેની સંપૂર્ણ માહિતી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. હવે તમામ મતદારોના મનમાં એકજ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે, કે કયા નેતાએ પોતાનો અમુલ્ય મત આપવું. જેમાં અમુક સિટ પર જે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, તેમાંથી જનતાને તે ઉમેદવાર ના પસંદ પણ હોય છે, પરંતુ તેમને મતદાતેએ પોતાનો કિંમતી મત અચૂક પણે આપવો છે. તો તેમના માટે Nota બટનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હોય છે. Click here
ભારતના એકમાત્ર બાણેજના મતદાર હરીદાસ બાપુની ETV Bharat સાથેની એક્સક્લુઝિવ વાતચીત
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તે મુજબ ગુજરાતમાં બે તબક્કામાં મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. ઉના વિધાનસભા નીચે આવતા બાણેજ મતદાન કેન્દ્રના એકમાત્ર મતદાર હરિદાસ બાપુ સાથે ETV Bharat સાથેની વાતચીત કરી હતી. ચાલો જાણીએ શું કહ્યું બાણેજ મતદાન કેન્દ્રના એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ? અને તેમના માટે ચૂંટણી શું મહત્વ ધરાવે છે તેમજ બાપુ અન્ય જગ્યાએ થતું મતદાન વિશુ શું કેવા માંગે છે જાણીએ આ ETV Bharatના ખાસ અહેવાલમાં. Click here
આ સીએમના ઉમેદવાર નહી પણ સીએમની જાહેરાત કરી રહ્યા છેઃ કેજરીવાલ
Gujarat Assembly election 2022: કેજરીવાલે સીએમ તારીકે ઈશુદાન ગઢવીના નામની ઘોષણા (Aap Cm Face Ishudan Gadhvi ) કરતા કહ્યુ કે, જનતાએ ખુબ જ મોટા પ્રમાણમાં વોટીંગ કર્યુ હતું. જેમાં 16,48,500 લોકોએ ભાગ લીધો હતો. જેમાં 73 ટકા લોકોએ ઈશુદાન ગઢવીને ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે પસંદગી આપી છે. 1957થી અત્યાર સુધી બીજેપીમાં સીએમ બધાને ખબર જ હતા. પ્રથમ નરેન્દ્ર મોદી બાદમાં આનંદીબેન પટેલ, વિજયભાઈ રુપાણી અને હાલ ભૂપેન્દ્ર પટેલ છે. Click here
T20 World Cup: ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન પ્રથમ વખત સામસામે
T20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2022) શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ (Australia vs Afghanistan) રમાશે. ઓસ્ટ્રેલિયા બે મેચ જીતીને ગ્રુપ Iમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ અફઘાનિસ્તાન સુપર 12માં હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. Click here
રણવીર સિંહે યશરાજ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીમાંથી 12 વર્ષ જૂનો સંબંધ તોડ્યો!
રણવીર સિંહ અને યશ રાજ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની (Ranveer Singh and YRF Talent Management Agency) સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. નોંધપાત્ર રીતે, રણવીર સિંહે યશ રાજ બેનરની ટેલેન્ટ કંપની સાથે સંબંધો તોડી નાખ્યા છે. Click here