- રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા, હવે ચૂંટણી નહી યોજાઈ
- રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું
- દીકરી હવે ઘરમાં પણ નથી સુરક્ષિત, હવસખોર બાપે આચર્યું દુષ્કર્મ
- જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારના મકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો
- સોમનાથ મંદીરનો પ્રસાદ હવે ભાવિકોના ઘર સુધી પહોંચશે, પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ
- વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 88 ટકા અને બીજા રાઉન્ડમાં 74 ટકા કોરોના વેક્સિનેશન થયું
- જૂનાગઢની ઈક્વિટાસ બેન્કના બ્રાંચ મેનેજરે કરી 1.30 કરોડની ઉચાપત
- વલસાડમાં EVMનું ચેકિંગ કરાયું
- રાજકોટ જિલ્લાના કુલ 9,60,551 મતદારો માટે 1146 મતદાન મથકો ઉભા કરાશે
- રાજકોટ શહેર કોંગ્રેસે કર્યો આક્ષેપ, સ્ટ્રોંગરૂમ બહાર નમો વાઈફાઈ
TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... -
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 9 pm