રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું IITE કોન્વોકેશનમાં શાળાઓ ખોલવા બાબતે નિવેદન કોરોના ઈફેક્ટઃ રાજકોટમાં ગરમ કપડાના ભાવમાં 20 ટકાનો ઘટાડો છતા મંદીનો માહોલ...ભાજપને અટલજીનું માન હોય તો કાયદા પાછા ખેંચે, નહીં તો 26 ડિસેમ્બરથી આંદોલન કરીશું : શંકરસિંહ વાઘેલાબાળકને 5 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં પ્રવેશ મળશે, નવો નિયમ વર્ષ 2022-23થી અમલમાંમુખ્ય રૂપાણીએ સહકારી બેંકના ચેરમેનો સાથેની બેઠકમાં કહ્યુંઃ આર્થિક નબળા વર્ગમાં માઇક્રો ફાઇનાન્સનું આદર્શ મોડલ ઊભું કરીશુંતે સમયના SPએ કહ્યું કે, જયેશ પટેલને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં હાલારનો દાઉદ બનશેઅમદાવાદઃ વેસ્ટર્ન રેલવે કટરા સ્ટેશન માટે ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવશેહાપા-કટરા અને જામનગર-કટરા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, 25 ડિસેમ્બરથી થશે ટિકિટ બુકિંગ શરૂપારડીમાં કોંગ્રેસે ખેડૂત બીલનો કર્યો વિરોધ, બિલની હોળી કરવા જતા પોલીસે ડિટેઇન કર્યાભાવનગરમાં પૈસાની લેતીદેતી બાબતે હત્યા, 2 આરોપી ઝડપાયા