- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે સ્પીકર કોન્ફરન્સ, 24થી 26 નવેમ્બર દરમિયાન તમામ વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતમાં રહેશે હાજર
- ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં નવા 1125 પોઝિટિવ કેસ નોંધાયા, 1352 ડિસ્ચાર્જ, 6ના મોત
- કેન્દ્ર સરકાર બે લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન આધારિત રાહત પેકેજ આપશે
- રાજ્ય સરકારના 23 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ
- કચ્છ રણોત્સવ: પ્રવાસીઓને આવકારવા સફેદ રણ સજજ, જોકે કોરોનાને પગલે સતાવાર આયોજન નહીં
- શાળા કોલેજો ખોલવાના સરકારના નિર્ણયથી વાલીઓ અસમંજસમાં મુકાયા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીએ ગુજરાતની મુલાકાતે આવશે
- જામનગરમાં બે મહિનામાં દુષ્કર્મની 8મી ઘટના, સગા પિતાએ 11 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
- અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 20 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
- બનાસકાંઠાના પ્રગતીશીલ ખેડૂતની ખેતી સમગ્ર ભારતમાં ફેમસ
TOP NEWS @ 9 PM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર -
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @ 9 PM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર TOP NEWS AT 9 PM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9516861-792-9516861-1605113696796.jpg?imwidth=3840)
TOP NEWS AT 9 PM