- મુંબઇના બાંન્દ્રા વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 1ની મોત, 5 ઇજાગ્રસ્ત
- મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, વડતાલમાં કરાયું ઓક્સિજન પ્લાન્ટનું ઇ લોકાર્પણ
- 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની સોનુએ જંગલની વચ્ચે તળાવમાં કર્યું સ્વિમિંગ, જૂઓ વીડિયો…
- કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સિટી તરીકે વિકસીત કરવાની જાહેરાતને પ્રવાસીઓએ વધાવ્યો
- રોટરી ક્લબ નડીયાદ રાઉન્ડ ટાઉન દ્વારા રૂપિયા 1.45 કરોડના મેડીકલ સાધનોનું શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દાન કરાયું
- અરવલ્લીના 3 તાલુકાના 45 ગામોના 60 તળાવો વાત્રક નદીના પાણીથી ભરાશે, મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત
- Ahmedabad Municipal Corporationએ BU પરમિશન અને ફાયર સેફ્ટી ન ધરાવતા 169 એકમો સીલ કર્યા
- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 9 મીટરની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થા માટે NOC જરૂરી નહીં
- હાડગુડ ગામના નવસર્જન ગૃપ દ્વારા રોડના નવનિર્માણ મુદ્દે ચલાવાયેલી લડત રંગ લાવી
- વિસનગરના ગાયક અને ભાજપ શહેર પ્રમુખના પુત્ર સાગર સામે જાહેરમાં બર્થ ડે ઉજવતા ફરિયાદ
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર