- કોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી
- રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 12 હજારથી વધુ કેસ, 125 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા
- કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને સારવાર અપાઇ રહી
- અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર વધુ દસ દિવસ સુધી બંધ રહેશે
- વડોદરા: PCB પોલીસે ઝેરી સેનેટાઇઝર બનાવનારની કરી ધરપકડ
- ભારતીય અમેરિકન વનિતા ગુપ્તાની એસોસિયેટ એટર્ની જનરલ તરીકે પસંદગી કરવામાં આવી
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું 43 બેઠકો પર મતદાન
- રાફેલ વિમાનની પાંચમી બેચ ભારત પહોંચી
- વડાપ્રધાન મોદી આજે વર્ચુઅલ શિખર સંમેલનનમાં સંબોધન કરશે
- ઉદ્ધવ સરકારે લીધો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 1લી મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - રમત-ગમતના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...