રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ચૂંટણીમાં જાહેરસભા અને વિજય સરઘસ નિકળ્યાં, જો ચૂંટણી 6 મહિના મોડી થઈ હોત તો કોરોના કાબુમાં આવ્યો હોતઃ ગ્યાસુદીન શેખનો હાઈકોર્ટને પત્ર એક દિવસની હડતાલ પાડી LIC કર્મચારીઓેએ સરકારના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યોઅમદાવાદના ગ્રામીણ કોરોના દર્દીઓના સિરોસર્વે અભ્યાસના તારણો ઈન્ટરનેશનલ સાયન્સ મેગેઝીનમાં ઝળકયાંકોરોનાના કારણે પાલિતાણાની ફાગણ સુદ તેરસની છ ગાઉ યાત્રા પહેલી વખત મોકૂફરાજ્યમાં MBBS કોલેજની ફીમાં થયો વધારોરાજ્યમાં 8 મહાનગરપાલિકામાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજો શિક્ષણ બંધકોરોના સંક્રમણને અટકાવવા રાત્રી કરફ્યૂનો સમય વધાર્યોપોલીસ કસ્ટડીમાં મોત મામલે ગુજરાત બીજા સ્થાનેકોંગ્રેસ કોર્પોરેટરનો અનોખો વિરોધ, કોર્પોરેશનના પ્રાંગણમાં યોજ્યા લગ્નરાજ્ય સરકારના અનેક વિભાગમાં કરોડોની રકમ વણવપરાયેલી