- કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ભાવવધારાનો કર્યો વિરોધ
- આયશા આત્મહત્યા કેસઃ ETV BHARATએ કેસ લડી રહેલા વકીલ સાથે વાત કરી
- સુરત કોંગ્રેસમાં ગાબડું, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા
- નવસારી જિલ્લામાં મત ગણતરી માટે તંત્ર સજ્જ
- રાજકોટની જીવાદોરી સમાન આજીડેમને ફરી નર્મદાના નિરથી ભરવામાં આવશે
- હાઇવે ચક્કાજામ કરવાના કેસમાં હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર થયો
- કચ્છ જિલ્લામાં વિવિધ 15 સ્થળોએ મતગણતરી યોજાશે
- અરવલ્લી જિલ્લામાં વિક્રમી મતદાન, સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરાશે
- ઉમરગામમાં આદિવાસી સમાજે સ્વ. સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાની નિષ્પક્ષ તપાસ માટે આવેદનપત્ર પાઠવ્યું
- ભાજપને જંગી બહુમતી મળશે : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ
NEWS @9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
top news at 9 am