રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જમ્મુમાં બનશે અમદાવાદ જેવો રિવરફ્રન્ટ, માર્ગદર્શક બનશે અમદાવાદ કોર્પોરેશન અમદાવાદમાં વેક્સિનના જથ્થા માટે તૈયાર કરાયું સ્ટોરેજ સેન્ટર ભાદર નદીના કાંઠે આઠ જેટલી ટીટોડી મૃત હાલતમાં મળી આવીબર્ડ ફ્લૂ ગભરાટ: ભારતમાં વાઇરસનો બીજો હુમલો ઝળુંબે છે?ભાવનગર બીએમ કોમર્સ શાળામાં વિદ્યાર્થીઓનું ભાવભેર આગમનદસ મહિનાથી બંધ શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી જીવંત થઈ ઉઠીદીપડાએ હુમલો કરી પિતા-પુત્રને ઇજાગ્રસ્ત કર્યાવડતાલધામ ખાતે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયોકંપનીના કર્મચારી પર હુમલો કરી 44 લાખની લૂંટ કરવા મામલે 6 આરોપીની ધરપકડમહુવાના તાલુકા મેથળા બંધના કારણે 15થી વધુ ગામોના ખેડૂતોને 30 વર્ષ બાદ મબલક ઉપજ મળી