- રાજકોટના વૉર્ડ નં.-7માં ભાજપની પેનલનો વિજય
- ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામઃ બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપે 19 બેઠક પર તો કોંગ્રેસની 5 બેઠક પર જીત
- પરિવાર અને ચૂંટણી જંગ : પોરબંદર છાંયા નગરપાલિકાના વૉર્ડ નંબર 1માં ભાભી ભાજપમાં અને દીયર કોંગ્રેસમાં
- રાજકોટ વૉર્ડ નંબર 10માં ભાજપનો ભવ્ય વિજય
- અમદાવાદ કોર્પોરેશન ઇલેક્શન : ખોખરા વૉર્ડમાં ભાજપની પેનલની જંગી બહુમતીથી જીત
- ચૂંટણી પરિણામ અંગે અમદાવાદ બ્યૂરો ઓફિસથી રાજકીય તજજ્ઞ ચિંતન આચાર્ય સાથે ચર્ચા
- વડોદરામાં વોર્ડ નંબર 2ના ભાજપની પેનલની જીત
- રાજકોટ ભાજપે જીતનો જશ્ન રસ્તા પર ફટાકડા ફોડીને મનાવ્યો
- વડોદરા: 19 વૉર્ડમાં 76 બેઠકો માટે મતગણતરી
- સુરતઃ વોર્ડ નંબર 4માં ભાજપની પેનલની જીત
TOP NEWS @3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - sports news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...