રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બપોરે 01ઃ15 વાગ્યાની સ્થિતિ ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સવારના 01:30 વાગ્યાની સ્થિતિદીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલે કર્યું મતદાનપાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય મહેશ પટેલે મતદાન કર્યુંગાંધીનગરના દહેગામ તાલુકામાં ચૂંટણી અંતર્ગત 700 જેટલા પોલીસ કર્મીઓ બજાવી રહ્યા છે ફરજ ગાંધીનગરના દહેગામ તાલુકામાં ચૂંટણી અંતર્ગત 700 જેટલા પોલીસ કર્મીઓ બજાવી રહ્યા છે ફરજવલસાડના ઉમરગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કર્યું મતદાનપોરબંદરના સાંસદ રમેશ ધડુકે ગોંડલ ખાતે કર્યું મતદાનસાબરકાંઠાના હિંમતનગરમાં વરરાજાએ જાનૈયા સાથે કર્યુ મતદાન