ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 3 PM: વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

author img

By

Published : Feb 16, 2021, 2:57 PM IST

  1. મધ્યપ્રદેશમાં નથી રોકાઈ રહ્યો મહિલાઓ પર અત્યાચાર, જુઓ ગુના જિલ્લાની આ ઘટના
  2. અજમેરની ખ્વાજા દરગાહમાં વડાપ્રધાને આપેલી ચાદર મુખ્તાર અબ્બાસ નકવીના હસ્તે અર્પણ
  3. જામનગરમાં કોંગ્રેસને ઝટકો, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક લોકોએ આપ્યા રાજીનામાં
  4. કેન્દ્રીયપ્રધાન સ્મૃતી ઈરાની આજે ભાજપનો પ્રચાર કરવા ઊંઝા આવશે
  5. ચેન્નઈ ટેસ્ટમાં આર. અશ્વિને સદી ફટકારતા અશ્વિનથી વધારે સિરાજે કરી ઉજવણી
  6. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડે બનાવેલી કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે WHOની મંજૂરી
  7. MS ધોની ફિલ્મમાં સુશાંતના કો-એક્ટર રહેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી
  8. બારડોલીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં એક ફોર્મ રદ્દ
  9. પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો
  10. વેરાવળ નગરપાલિકાને છ દિવસમાં 7.5 લાખની આવક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.