- પીરાણા નજીક કાપડના ગોડાઉનમાં આગ, 6 લોકોના મોત
- જામનગરની ધરતી પર આજે લેન્ડિંગ થશે ત્રણ લડાકુ રાફેલ વિમાન
- LIVE: અમેરિકામાં રેકોર્ડબ્રેક મતદાન, બાઇડેનને મળ્યા 227 ઇલક્ટોરલ વોટ, ટ્રમ્પને 213 વોટ
- ભારતીય મૂળના કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ ત્રીજી વખત જીત હાંસિલ કરી
- ભારતીય વૈજ્ઞાનિકોનું નામ વૈશ્વિક રેન્કિંગમાં સામેલ, અમેરિકા સાથે કરશે રિસર્ચ
- સારા મેકબ્રાઇડ અમેરિકાની પ્રથમ ટ્રાન્સજેન્ડર સીનેટ સભ્ય બની
- સંકટ ચતુર્થી અને કરવા ચૌથ નિમિતે શ્રદ્ધાળુઓએ ઐઠોર ગણપતિ મંદિરે કર્યા દર્શન
- પોરબંદર તાલુકા જીમ સેન્ટર શહેરની મધ્યમાં ખોલવાની માગ
- વડોદરા સેન્ટ્રલ જેલની પાછળ ટપક સિંચાઇથી ખેતીનો પ્રારંભ કરાયો
- કતારગામ ઝોનમાં બેલદારોના પ્રશ્ને આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવામાં આવી
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - TOP NEWS
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News at 3