- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા-બંગાળના 'યાસ' પ્રભાવિત વિસ્તારોની લેશે મૂલાકાત, બેઠકમાં મમતા બેનર્જી જોડાશે
- 12માંની બોર્ડની પરીક્ષા રદ થશે કે નહી? સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી
- ગુજરાતમાં થશે કોવેક્સિનનું ઉત્પાદન: ઑગસ્ટથી પ્રતિમાસ 20 મિલિયન વેક્સિનનું રૉમટિરિલ થશે તૈયાર
- કેરેબિયાઈ સુપ્રીમ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાવર્તન પર પ્રતિબંધ લગાવ્યો
- Mucormycosis: બ્લેક, વ્હાઇટ, રેડ, યલો, ક્રીમ ફંગસના પ્રકાર સૌથી પહેલા ETV Bharat પર
- વીજળીનો વાયર ગળામાં ફસાતા ટીંબી જતા આધેડનું મોત
- નવસારીમાં કોરોનાના રિકવરી રેટમાં થયો વધારો
- રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત RTO શનિ-રવિ બંધ રહેશે
- ભારત-અમેરિકા ભાગીદારી અંગે એસ. જયશંકર જેક સુલિવન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ
- ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઝેરી દારૂ પીવાથી 5 લોકોના મોત, 7 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
TOP NEWS @ 11 AM: વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Sports
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 11 AM: વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...