ETV Bharat / bharat

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાત અબડેટ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

author img

By

Published : Sep 6, 2021, 1:02 PM IST

  1. છેલ્લી ઈનિંગમાં મેઘરાજા ગુજરાતમાં કરશે ધમાકેદાર બેટીંગ
  2. UPના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી સામે નોંધાઈ FIR, યોગી સરકાર વિરુદ્ધ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
  3. સુરતમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  4. UP વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે 18 શહેરોમાં 'પ્રબુદ્ધ સંમેલન' શરૂ કર્યું
  5. આજે 10 દિવસ બાદ પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયાં
  6. 27 સપ્ટેમ્બરના રોજ ભારતબંધ: કિસાન મહાપંચાયતે ખેતીના કાયદા પર આંદોલન આક્રમક બનવાનો નિર્ણય કર્યો
  7. કોરોનાની વચ્ચે બાલિયાની જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં વાઈરલ તાવના 25 ટકા કેસ વધ્યા
  8. Corona Updates: છેલ્લા 24 કાલાકમાં 38,948 નવા કોરોના કેસ નોંધાયા, 219 લોકોના મોત
  9. આજે રાઉજ એવન્યુ કોર્ટ INX મીડિયા ડીલ બાબતે સુનવણી
  10. ED દ્વારા મહારાષ્ટ્રના ભુતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.