- ભારતમાં રહેતી એક મહિલા, જેના વિરૂદ્ધ તાલિબાને જાહેર કર્યું છે ડેથ વોરન્ટ
- Corona vaccine : દેશમાં 60 કરોડ લોકોને આપવામાં આવી વેક્સિન, આરોગ્ય પ્રધાને વડાપ્રધાનનો માન્યો આભાર
- રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમની જગ્યાએ આવી શકે છે નવા સચિવ, જાણો કોણ છે રેસમાં...
- રાજકોટમાં ITના મોટા દરોડા, અબજો રૂપિયાની માલ-મિલકત ઝડપાઈ
- સોમનાથ મહાદેવને કરાયો તલનો અલોકિક શણગાર, ભાવિકો બન્યા ભક્તિમય
- શિવસેના પર વરસ્યા રાણે, કહ્યું - તમારાથી ડરતો નથી, સરકારે કહ્યું - દંડાત્મક કાર્યવાહી નહીં કરીએ
- Happy Birthday મેનકા ગાંધી : સંજય ગાંધીને પહેલી જ નજરમાં જ પસંદ આવી હતી મેનકા
- ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણા કાયદા મામલે ગુરૂવારે થશે સુનાવણી, કલમ 5 મુદ્દે મામલે કરવામાં આવી હતી અરજી
- શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં નવસારીમાં અગ્રેસર, જિલ્લાના 81.08 ટકા શિક્ષકોએ આપી પરીક્ષા
- રાજસ્થાનમાં ગુજરાત પાસિંગની કારમાંથી મળ્યા 1.48 કરોડ રોકડા, કઈ રીતે સંતાડ્યા હતા તે જાણીને ચોંકી ઉઠશો
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - politics news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...