- હું રાજકોટ મનપાનો વૉર્ડ નંબર 18 બોલું છું
- વડોદરાઃ સાવલીમાં બીજા તબક્કાના કોરોના રસીકરણની શરૂઆત કરાઈ
- વાપીમાં ગોડાઉન માલિકને આર્થિક તંગી લાગતા જુગારધામ ખોલ્યું, પોલીસે 4 જુગારીની કરી ધરપકડ
- ઇન્ટિરિયર ડિઝાઇનરે ઘરમાં જ બનાવ્યું ગાંધી મ્યુઝિયમ
- પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસે 44 બેઠક પર 238 ઉમેદવારો
- ખંભાતમાં ગાળો બોલવા બાબતે ઠપકો આપતાં હત્યા, આરોપીની ધરપકડ
- જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 90 લાખ કરતા વધુના વિકાસના કામોને કર્યા મંજૂર
- કોડીનારના વિઠ્ઠલપુરમાં એક માસમાં 2 દિપડા પાંજરે પુરાયા
- સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં બારડોલીથી સાંસદ પ્રભુ વસાવાની હાર
- હોસ્પિટલોમાં 19 ફ્રેબ્રુઆરી પછી ફાયર noc નહીં હોય તો દર્દીને દાખલ નહીં કરી શકે : હાઇકોર્ટ
TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - undefined
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
- હું રાજકોટ મનપાનો વૉર્ડ નંબર 18 બોલું છું
- વડોદરાઃ સાવલીમાં બીજા તબક્કાના કોરોના રસીકરણની શરૂઆત કરાઈ
- વાપીમાં ગોડાઉન માલિકને આર્થિક તંગી લાગતા જુગારધામ ખોલ્યું, પોલીસે 4 જુગારીની કરી ધરપકડ
- ઇન્ટિરિયર ડિઝાઇનરે ઘરમાં જ બનાવ્યું ગાંધી મ્યુઝિયમ
- પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસે 44 બેઠક પર 238 ઉમેદવારો
- ખંભાતમાં ગાળો બોલવા બાબતે ઠપકો આપતાં હત્યા, આરોપીની ધરપકડ
- જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 90 લાખ કરતા વધુના વિકાસના કામોને કર્યા મંજૂર
- કોડીનારના વિઠ્ઠલપુરમાં એક માસમાં 2 દિપડા પાંજરે પુરાયા
- સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં બારડોલીથી સાંસદ પ્રભુ વસાવાની હાર
- હોસ્પિટલોમાં 19 ફ્રેબ્રુઆરી પછી ફાયર noc નહીં હોય તો દર્દીને દાખલ નહીં કરી શકે : હાઇકોર્ટ
TAGGED:
top news 5 pm