ETV Bharat / bharat

TOP News: CSની પરીક્ષામાં ગુજરાતની દીકરી દેશમાં પ્રથમ, CJI આજે લેશે નિવૃત્તિ સહિતના સમાચાર જોવા અહિંયા ક્લિક કરો... - jumps to Front Of train

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP News
TOP News
author img

By

Published : Aug 26, 2022, 5:34 AM IST

આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

મુખ્ય ન્યાયાધીશ એનવી રમના થશે નિવૃત : ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે એક વર્ષ અને ચાર મહિનાના કાર્યકાળ પછી આજે 26 ઓગસ્ટ, 2022ના રોજ નિવૃત્ત થશે. સુપ્રિમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ યુ યુ લલિત બનશે.

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1. CSની પરીક્ષામાં ગુજરાતની દીકરી દેશમાં પ્રથમ, શું છે તેનો અકસીર ફોર્મ્યુલા

સુરત શહેરની નિકિતા રમેશભાઈ ચાંદવાણીએ ( CS Exam Toper Nikita Rameshbhai Chandwani) ઘી ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી (The Institute of Company Secretaries) ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરીની (Institute of Company Secretaries of India) ડિસેમ્બર 2022ની પ્રોફેશન પરીક્ષામાં (Profession Exam Result 2022) 900માંથી 576 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે (CS Exam India Toper ) આવી છે. તે ઉપરાંત સુરતની જ અનુશ્રી ધીરેનએ 500માંથી 505 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં નવમો અને સુરતમાં પ્રથમ ક્રમે (CS Merit List released) આવી છે.

2. દિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઇશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

અમદાવાદ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર લઈને ગુજરાત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ખુલાસા કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. દિલ્હીમાં રાજકારણ ખૂબ મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર જોઇએ તો 62માંથી 9 ધારાસભ્યો સંપર્ક ન હોવાથી ગુજરાતના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવી ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા હતાં.

3. અંજારના વીર બાળક સ્મારકની વિશેષતાઓ, પીએમ મોદી કચ્છ પ્રવાસમાં કરશે લોકાર્પિત

કચ્છ 26 જાન્યુઆરી 2001 ગુજરાત ભૂકંપથી ધણધણી ઉઠી હતી. આ ગણતંત્ર દિવસ હોવાથી 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવેલા માસુમ આત્માઓની યાદમાં અંદાજે 17 કરોડના ખર્ચે કચ્છના અંજારમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા પાંચ વિભાગમાં આ સ્મારકનું નિર્માણ કરાયુ છે. પીએમ મોદી તેનું લોકાર્પણ કરવાના છે ત્યારે તેેની વિશેષતા પર નજર કરીએ તો મેમોરિયલની દિવાલ પર દિવંગતોના નામ લખવામાં આવ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિજિટલ મશાલ નિર્માણ કરાઈ છે જેના પ્રકાશ પુંજને અંજાર શહેરમાંથી જોઈ શકાશે.

રેલ્વે સ્ટેશન પર જોતજોતામાં વૃદ્ધ ટ્રેનની નીચે, મોતનો VIDEO જોવા અહિંયા ક્લિક કરો

રાજ્યમાં દિવસેને દિવસે આત્મહત્યાની ઘટનાઓ લગાતાર વધતી જઈ રહી છે. તેવામાં આજે 4:43 વાગ્યે વડોદરા રેલ્વે સ્ટેશનથી જાહેરમાં આત્મહત્યા કરી હોવાના CCTV ફુટેજ સામે આવી રહ્યા છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન સ્ટેશન આવી રહી હતી તે દરમિયાન એક વૃદ્ધ જેમ જેમ ટ્રેન નજીક આવતી હતી, તેમ તેમ તે ટ્રેનની નજીક જઈ રહ્યા હતા. આ બાદ ટ્રેન પ્લેટફોર્મ પહોંચતા જ ટ્રેનની આગળ કુદી પડ્યા હતા. આમ, જોતજોતામાં વૃદ્ધે જાહેરમાં મોતને વ્હાલું કર્યું હતું. હજુ સુધી જાણવા નથી મળ્યું કે, આ વૃદ્ધ કોણ હતા અને શા માટે તેમણે આત્મહત્યા કરી છે. હાલ, આ સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. Vadodara suicide case, old suicide train, old man jumps to death, jumps to Front Of train, Vadodara Railway station

સુખીભવ:

જાણો પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કયા અને ક્યારે થયું

નવી દિલ્હી ભાગલપુર રાષ્ટ્રીય રાજધાનીની ડૉ રામ મનોહર લોહિયા હોસ્પિટલ (Dr Ram Manohar Lohia Hospital) માં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન (Laxmi devi heart transplant operation) કરવામાં આવ્યું છે, જેણે 32 વર્ષીય મહિલાને નવું જીવન આપ્યું છે. બિહારના ભાગલપુરની લક્ષ્મી દેવી (laxmi devi from bhagalpur bihar) ને ડિલિવરી પછી ટર્મિનલ હાર્ટ ફેલ્યોર હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. કાર્ડિયોલોજિસ્ટ રણજીત નાથ અને પ્રવીણ અગ્રવાલ કાર્ડિયોલોજિસ્ટની આગેવાની હેઠળની કાર્ડિયોલોજિસ્ટની ટીમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ભલામણ કરી હતી. ત્યારબાદ તેને ડોનર હાર્ટની વહેલી ઉપલબ્ધતા માટે ઓપરેશન માટે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનને મોકલવામાં આવ્યું હતું. Click HEre

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.