- વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં બનેલા સરદાર ધામનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું
- કોરોનાના 17 મહિના બાદ ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલની ભષ્મ આરતીમાં ભક્તોને અપાયો પ્રવેશ, જૂઓ વીડિયો
- હવામાન વિભાગે દિલ્હી NCRમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું
- હરિયાણાના કરનાલમાં ખેડૂતોએ તંત્ર સાથે બેઠક યોજી ધરણાં પૂર્ણ કર્યા
- કચ્છમાં વરસાદે કરી રાતપાળી, રાપરમાં 4 ઇંચ વરસાદ વરસતા ખેતરમાં પાણી ભરાયાં
- રંગીલા રાજકોટમાં 1 કિલો ગાંજો અને 330 ગ્રામ ચરસ સાથે 2 ઇસમોની ધરપકડ
- Corona Updates: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 33 હજાર 376 નવા કેસ નોંધાયા, 308 લોકો મૃત્યુ
- ઉત્તરાખંડમાં ફરી એક વખત ભૂકંપ આવ્યો, કેન્દ્રબિન્દુ જોશીમઠ
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી
- અમેરિકાના વિશેષ દૂત જોન કેરી 12 સપ્ટેમ્બરે ભારત આવશે, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...