ETV Bharat / bharat

આંધ્રપ્રદેશ: અભિનેતા ચિરંજીવીએ વિઝાગ સ્ટીલના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યો

ટોલિવુડ અભિનેતા ચિરંજીવીએ અહીં ટ્વીટ કરીને વિશાખાપટ્ટનમ સ્ટીલના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે, શું વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના નુકસાનને કારણે તેનું ખાનગીકરણ કરવાનો નિર્ણય યોગ્ય છે કે કેમ?

Chiranjeevi
Chiranjeevi
author img

By

Published : Apr 23, 2021, 9:57 AM IST

  • અભિનેતા ચિરંજીવીએ વિશાખાપટ્ટનમ સ્ટીલના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યો
  • વિશાખાપટ્ટનમ સ્ટીલે કોરોના મહામારી દરમિયાન 100 ટન ઓક્સિજન આપ્યો હતો
  • વિશાખાપટ્ટનમ સ્ટીલે ઘણા રાજ્યોની ઓક્સિજનની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરીને લોકોનું જીવન બચાવ્યું

વિશાખાપટ્ટનમ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ટોલિવુડ અભિનેતા ચિરંજીવીએ વિશાખાપટ્ટનમ સ્ટીલના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, વિશાખાપટ્ટનમ સ્ટીલ દ્વારા કોરોના મહામારી દરમિયાન 100 ટન ઓક્સિજન આપવામાં આવ્યો હતો. વિશાખાપટ્ટનમ સ્ટીલે ઘણા રાજ્યોની ઓક્સિજનની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરીને ઘણા લોકોનું જીવન બચાવ્યું છે.

આ પણ વાંચો : ખરાબ ટેસ્ટીંગ કીટને કારણે ચિરંજીવી કોરોના પોઝિટિવ આવ્યા હતા, હાલ તેઓ સ્વસ્થ

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટને ખાનગીકરણ કરવાનો નિર્ણય કેટલો યોગ્ય: ચિરંજીવી

અભિનેતા ચિરંજીવીએ સવાલ કર્યો હતો કે, શું વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના નુકસાનને કારણે ખાનગીકરણ કરવાનો નિર્ણય યોગ્ય છે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.