ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર - મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર

author img

By

Published : Mar 21, 2021, 6:41 AM IST

  • રાજ્યના 32 જિલ્લામાં 838 પરીક્ષા કેન્દ્રો પર GPSC વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે
    GPSC વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે
    GPSC વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા યોજાશે

રવિવારના રોજ જૂનાગઢ જિલ્લામાં તા. 21 માર્ચનાં જીપીએસસી વર્ગ-1 અને 2ની પરીક્ષા યોજાશે. જૂનાગઢ જિલ્લામાં જીપીએસસી વર્ગ-1 અને 2ની પરીક્ષામાં કુલ 43 કેન્દ્રોના 439 બ્લોકમાં10,535 ઉમેદવારો પરીક્ષા આપશે.

  • કન્ટેનમેન્ટ ઝોનમાં 21 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી
    કન્ટેનમેન્ટ ઝોનમાં 21 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગ

નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 21 માર્ચથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

  • રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો સાથે આજે બેઠક યોજશે

નોડલ ઓફિસર અને રાજ્ય ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા સાથે જિલ્લા અને શહેરના આરોગ્ય અધિકારીઓની બેઠક યોજાશે. બેઠકમાં કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલા લેવા તે અંગે ચર્ચા કરાશે.

  • વડાપ્રધાન મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓને સંબોધન કરશે
    વડાપ્રધાન મોદી આજે  આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓને સંબોધન કરશે.

ડા પ્રધાન મોદી ગુરુવારે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓને સંબોધન કરશે. રેલીઓને સંબોધન કરતા એક દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બંગાળના લોકોના મનમાં પરિવર્તનની ઇચ્છા જાગૃત થઈ છે અને ભાજપનો સુશાસનનો એજન્ડા લોકોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.

  • વિશ્વ વન દિવસ, વન મંત્રી રમણ પાટકના હસ્તે માલવણ બીચ ખાતે નિર્માણ પામનાર વનનુ ખાતમૂહર્ત કરવામાં આવશે
    વિશ્વ વન દિવસ, વન મંત્રી રમણ પાટકના હસ્તે માલવણ બીચ ખાતે નિર્માણ પામનાર વનનુ ખાતમૂહર્ત

ઇ.સ 1971નાં રોજ 23મી યુરેપિયન કોન્ફેડરેશનલ ઓફ એગ્રીકલ્ચર’ની સામાન્ય સભામાં વન દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયુ હતું. જેનું યુનાઇટેડ નેશન્સ ફુટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન’ સમર્થન આપ્યુ હતું. ત્યારેથી 21મી માર્ચે રોજ સમગ્ર વિશ્વમાં વન દિવસ તરીકે ઉજવણી કરાય છે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 21 માર્ચે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (NIT) રાઉરકેલાના 18માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાત્રી રોકાણ ભુવનેશ્વરના રાજભવનમાં કરશે
    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 21 માર્ચે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (NIT) રાઉરકેલાના 18માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી રાઉરકેલાના 18માં દિક્ષાંત સમારોહમાં 21 માર્ચે હાજરી આપશે. તેમજ, રાત્રી રોકાણ ભુવનેશ્વરના રાજભવનમાં કરશે.

  • અરવિંદ કેજરીવાલ આજે પંજાબના મોગામાં ખેડુતો મહાપંચાયતને સંબોધન કરશે
    અરવિંદ કેજરીવાલ આજે પંજાબના મોગામાં ખેડુતો મહાપંચાયતને સંબોધન કરશે

મળતી માહિતી મુજબ, આ મહાપંચાયત આજે 21 માર્ચે પંજાબના મોગાના બાઘા પુરાણા સ્થિત અનાજ બજારમાં યોજાશે. અરવિંદ કેજરીવાલ બપોરે 2 વાગ્યે અહીં ખેડૂતોને સંબોધન કરશે.

  • એક જ અઠવાડિયામાં અમિત શાહની બંગાળની બીજી મુલાકાતે, ભાજપના ચૂંટણી ઢંઢેરાની ઘોષણા કરશે
    એક જ અઠવાડિયામાં અમિત શાહની બંગાળની બીજી મુલાકાતે, ભાજપના ચૂંટણી ઢંઢેરાની ઘોષણા કરશે.

શાહ બપોરે 1.30 વાગ્યે પૂર્વ મેદનીપુર જિલ્લાના આગ્રા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે. ત્યારબાદ, તેઓ સાંજે 5.30 વાગ્યે કોલકાતામાં ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરશે.

  • બિલાસપુરમાં આજ 21 માર્ચેથી રાષ્ટ્રીય પેરાગ્લાઇડિંગ સ્પર્ધા શરૂ થશે. દેશભરના 100 પેરાગ્લાઇડરો ભાગ લેશે
    બિલાસપુરમાં આજ 21 માર્ચેથી રાષ્ટ્રીય પેરાગ્લાઇડિંગ સ્પર્ધા શરૂ થશે. દેશભરના 100 પેરાગ્લાઇડરો ભાગ લેશે.

  • રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, ઈન્ડિયન લિજેન્ડ અને શ્રીલંકા લિજેન્ડ વચ્ચે આજે ફાઈનલ મેચ
    રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, ઈન્ડિયન લિજેન્ડ અને શ્રીલંકા લિજેન્ડ વચ્ચે આજે ફાઈનલ મેચ

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટી20 સીરિઝ રોમાંચક મોડ પર છે. ચૌથી ટી-20માં ભારતની જીત બાદ સીરીઝ 2-2ની બરોબરી પર છે. આ સ્થિતિમાં બંને ટીમની નજર ફાઇનલ જીતીને સીરીઝને પોતાના નામ કરવા પર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.