ETV Bharat / bharat

આજે World Patient Safety Day, આ દિવસ અંગે જાણો - વૈશ્વિક જાગૃતિ

વિશ્વભરમાં આજના દિવસને (17 સપ્ટેમ્બરે) વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે (World Patient Safety Day) તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં લોકોને જાગૃત કરવા અને દર્દીની સલામતી અંગે સમન્વય તેમ જ કાર્યવાહીની સાથે સાથે વૈશ્વિક સમજ વધારવાનો છે.

આજે World Patient Safety Day, આ દિવસ અંગે જાણો

author img

By

Published : Sep 17, 2021, 9:45 AM IST

  • વિશ્વભરમાં આજના દિવસને (17 સપ્ટેમ્બરે) વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે
  • આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં લોકોને જાગૃત કરવા અને દર્દીની સલામતી અંગે સમન્વય તેમ જ કાર્યવાહીની સાથે સાથે વૈશ્વિક સમજ વધારવાનો છે
  • કોરોના મહામારી જેવા ખતરાની વચ્ચે આરોગ્યકર્મીઓ દર્દીની સલામતીમાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

વિશ્વભરમાં આજના દિવસને (17 સપ્ટેમ્બરે) વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં લોકોને જાગૃત કરવા અને દર્દીની સલામતી અંગે સમન્વય તેમ જ કાર્યવાહીની સાથે સાથે વૈશ્વિક સમજ વધારવાનો છે. તો કોરોના મહામારી જેવા ખતરાની વચ્ચે આરોગ્યકર્મીઓ દર્દીની સલામતીમાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તો મહામારીએ વિશ્વભરમાં આરોગ્ય પ્રણાલીઓ પર અભૂતપૂર્વ અસર કરી છે.

આ પણ વાંચો- વિશ્વ ઓઝોન દિવસ: 2040 સુધીમાં જ પાણીની સપાટી દોઢ ઇંચ વધી જશે

આ દિવસની ઉજવણીની જાહેરાત મે, 2019માં થઈ હતી

વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે (World Patient Safety Day)ની શરૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થાએ (W.H.O) 25 મે 2019ને W.H.A. પર 72.6 'દર્દીની સલામતી પર વૈશ્વિક તપાસ' જોગવાઈને અપનાવીને કરી હતી. આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થાના સમર્થનમાં દર વર્ષે 17 સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણીની જાહેરાત મે, 2019માં કરવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (W.H.O.) વર્ષ 2019માં પહેલી વખત વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે (World Patient Safety Day) ઉજવ્યો હતો.

આ પણ વાંચો- આજે International Democracy Day, જાણો આ દિવસનું મહત્ત્વ

આ દિવસનો ઉદ્દેશ પેશન્ટ સેફ્ટીની વૈશ્વિક સમજને વધારવાનો છે

આપને જણાવી દઈએ કે, આ દિવસનો સમગ્ર ઉદ્દેશ પેશન્ટ સેફ્ટીની વૈશ્વિક સમજને વધારવાનો છે, આરોગ્ય સંભાળની સુરક્ષામાં સાર્વજનિક ભાગીદારી વધારવા અને દર્દીઓની હાનીને ઓછી કરવા વૈશ્વિક કાર્યોને વધુ આગળ વધારવાનો છે. આ સાથે જ આરોગ્યકર્મીઓની સુરક્ષાની મહત્ત્વ સાથા જોડાયેલા તથ્ય અંગે વૈશ્વિક જાગૃતિને વધુ ઉચ્ચ સ્તર સુધી લઈ જવાનો છે. મહામારીને જોતા આરોગ્યકર્મીઓના સમર્પણ અને તનતોડ મહેનતનું કારણ, ખાસ કરીને કોરોના વાઈરસ જેવી મહામારી સામે લડાઈ વચ્ચે સન્માન આપવાનું પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.