ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં પૂર્વ નક્સલી અને વર્તમાન લેખક મનોરંજન વેપારીને TMCએ ટિકીટ આપી - હુગલી જિલ્લાના બાલાગઢ

પશ્ચિમ બંગાળમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તૃણમુલ કોંગ્રેસે એક એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જેના કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે. આ ઉમેદવારનું નામ છે મનોરંજન વેપારી. તેઓ એક લેખક છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હુગલી જિલ્લાના બાલાગઢથી તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર મનોરંજન વેપારી પહેલા નક્સલી હતા. ત્યારબાદ તેઓ લેખક બન્યા અને તેમણે લેખનમાં પુરસ્કાર પણ જીત્યા છે. જોકે, તેઓ પોતાને એક સાધારણ વ્યક્તિ ગણાવે છે.

પશ્ચિમ બંગાળમાં પૂર્વ નક્સલી અને વર્તમાન લેખક મનોરંજન વેપારીને TMCએ ટિકીટ આપી

author img

By

Published : Mar 23, 2021, 12:39 PM IST

  • હુગલી જિલ્લાના બાલાગઢથી TMCના ઉમેદવાર
  • મનોરંજને લેખનમાં ઘણા પુરસ્કાર પણ જીત્યા
  • મનોરંજન પોતાને સામાન્ય વ્યક્તિ ગણાવે છે

આ પણ વાંચોઃ ભાજપને માત્ર ખોટા વાયદા કરતા આવડે છેઃ મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હુગલી જિલ્લાના બાલાગઢથી તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર મનોરંજન વેપારી પહેલા નક્સલી હતા. ત્યારબાદ તેઓ લેખક બન્યા અને તેમણે લેખનમાં પુરસ્કાર પણ જીત્યા છે. જોકે, તેઓ પોતાને એક સાધારણ વ્યક્તિ ગણાવે છે.

આ પણ વાંચોઃ આવાસ યોજનાની જાહેરાતમાં જોવા મળતી મહિલા પોતે રહે છે ભાડાના મકાનમાં

રાજનીતિમાં નસીબ અજમાવ્યા બાદ તેઓ ઘણા ચર્ચામાં છે. નક્સલીથી સાહિત્યકાર અને પછી નેતા બનેલા વેપારી પોતાને સાધારણ વ્યક્તિ ગણાવે છે. વેપારીઓ હજી પણ પોતાને રિક્ષાચાલકો અને રસ્તાના કિનારે ચાય વેચનારા લોકોને સમાન ગણાવે છે. તેઓ કહે છે કે, મેં મારી આવશ્યકતા પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. મે રિક્ષા ચલાવી છે. સ્મશાનમાં ચોકીદારી પણ કરી છે. રસોઈયો બન્યો અને ચાય પણ વેચી છે. મેં જે પણ કામ કર્યા છે તેનાથી સહાનુભૂતિની ભાવના પેદા થઈ છે અને મને શોસિત લોકોનો અવાજ ઊઠાવવાનું સાહસ મળ્યું છે.

મનોરંજને નિમ્ન જાતિના શરણાર્થી પર પુસ્તક લખ્યું છે

વેપારીની પુસ્તકોમાં ઈતિબ્રિતો ચંદલ જિબોન ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમાં નિમ્ન જાતિના શરણાર્થી તરીકે તેમની જીવન યાત્રા અંગે જણાવ્યું છે. આ ઉપરાંત એક નક્સલી તરીકે જેલમાં પસાર કરેલું જીવન અંગે પણ બતાશે બરૂદર ગંધા નામનું પુસ્તક લખ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.